ETV Bharat / city

વાવાઝોડા પહેલા ખેતીવાડી સંશોધન વિભાગે 7750 ખેડૂતોને મેસેજ કરીને કર્યા જાગૃત - tauktae cyclone

જામનગરમાં પણ વાવાઝોડાની અસરના પગલે ભારે પવન રહેતા ગ્રામ્ય વિસ્તારમાં ખેતીના અમુક પાકોને નુકસાન થયું છે. જો કે, જામનગરમાં ખેતીવાડી વિભાગ અને બાજરા સંશોધન કેન્દ્ર સહિતના અધિકારીઓની સજાગતાથી ખેડૂતોને વહેલાસર જાગૃત કરી દેતા ઘણા મોટા ભાગના પાકોને નુકસાન થતું અટકાવી શકાયું છે.

વાવાઝોડા પહેલા ખેતીવાડી સંશોધન વિભાગે 7750 ખેડૂતોને મેસેજ કરીને કર્યા જાગૃત

author img

By

Published : May 19, 2021, 2:08 PM IST

  • વાવાઝોડા પહેલા ખેડૂતોને કરવામાં આવ્યા હતા સાવધાન
  • સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ ખેડૂતોને મેસેજ કરીને જાગૃત કરાયા
  • તેલેબિયા અને બાજરીના પાકમાં પણ નુક્સાન જોવા મળી રહ્યું છે

જામનગરઃ કૃષિ વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહીના પગલે અગાઉથી ખેડૂતોને એલર્ટ કરી દેવાતા ગ્રામ્ય પંથકમાં મોટાભાગના પાકને બચાવવામાં સફળતા મળી છે. જામનગરમાં કૃષિ વિભાગ દ્વારા 77,750 જેટલા ખેડૂતોને અગાઉ SMSના માધ્યમથી વાવાઝોડાની તકેદારી માટે જાણ કરવામાં આવી હતી.

વાવાઝોડા પહેલા ખેતીવાડી સંશોધન વિભાગે 7750 ખેડૂતોને મેસેજ કરીને કર્યા જાગૃત

થોડી ઘણી બાજરી અને તલના પાકને નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે

ખેડૂતોને SMSના માધ્યમથી જાગૃત કરાતા તેઓએ પોતાનો પાક બચાવ્યો હતો. પરંતુ ક્યાંકને ક્યાંક ભારે પવનની અસરના કારણે કહી શકાય કે, થોડી ઘણી બાજરી અને તલના પાકને નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે.

વાવાઝોડા પહેલા ખેતીવાડી સંશોધન વિભાગે 7750 ખેડૂતોને કર્યા મેસેજ

આ પણ વાંચોઃ વાવાઝોડામાં ખરી પડેલી કેરીઓ ખરીદવા કોઈ તૈયાર નથી, વેપારીઓએ ખરીદી બંધ કરી

બાગાયતી પાકમાં કેરીના પાકને નુક્સાન થયું છે

જામનગર પંથક પર આમ તો ખાસ કોઈ અસર જોવા મળી નથી, છતાં પણ અમુક પાકોને ઘણું નુક્સાન થયું છે. ખાસ કરીને બાગાયતી પાકમાં કેરીના પાકને નુક્સાન થયું છે. તેલેબિયા અને બાજરીના પાકમાં પણ નુક્સાન જોવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.