ETV Bharat / city

જામનગર કોવિડ હોસ્પિટલમાં ફાયર ટીમ દ્વારા મોકડ્રિલ યોજાઈ, રાજકોટ આગની ઘટના બાદ તંત્ર હરકતમાં - ફાયર ટીમ દ્વારા મોકડ્રીલ

27 નવેમ્બરે રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગી લાગી હતી. હોસ્પિટલના ICU વોર્ડમાં લાગેલી આગમાં 6 લોકોના મોત થયા હતા. આથી જામનગર મહાનગરપાલિકાની ફાયર ટીમ હરકતમાં આવી છે. 28 નવેમ્બરે શહેરની કોવિડ હોસ્પિટલમાં ફાયર ટીમ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગર કોવિડ હોસ્પિટલમાં ફાયર ટીમ દ્વારા મોકડ્રિલ યોજાઈ

author img

By

Published : Nov 28, 2020, 3:04 PM IST

  • જામનગર કોવિડ હોસ્પિટલમાં ફાયર ટીમ દ્વારા મોકડ્રિલ યોજાઈ
  • રાજકોટ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગથી તંત્ર આવ્યુ હરકતમાં
  • ફાયર ટીમ દ્વારા હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનોની કરાઈ ચકાસણી

જામનગર: 27 નવેમ્બરે રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગી લાગી હતી. હોસ્પિટલના ICU વોર્ડમાં લાગેલી આગમાં 6 લોકોના મોત થયા હતા. આથી જામનગર મહાનગરપાલિકાની ફાયર ટીમ હરકતમાં આવી છે. 28 નવેમ્બરના દિવસે શહેરની કોવિડ હોસ્પિટલમાં ફાયર ટીમ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાયર ટીમ દ્વારા હોસ્પિટલમાં રાખવામાં આવેલા તમામ ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી કરી હતી. તેમજ અચાનક આગ લાગે તો આગને કેવી રીતે કાબુમાં લેવી તે માટે હોસ્પિટલમાં ફરજ બજાવતા એક્સ આર્મીમેનને ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી.

જામનગર કોવિડ હોસ્પિટલમાં ફાયર ટીમ દ્વારા મોકડ્રિલ યોજાઈ
જામનગર કોવિડ હોસ્પિટલમાં ફાયર ટીમ દ્વારા મોકડ્રિલ યોજાઈ

થોડા મહિના પહેલા શહેરની જી.જી.હોસ્પિટલમાં લાગી હતી આગ

મહત્વનું છે કે, જામનગરની જી.જી.હોસ્પિટલમાં થોડા મહિના પહેલાં આગની ઘટના બની હતી. જોકે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ આઈ.સી.યુ વિભાગમાં આગ લાગતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ગાંધીનગરથી હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનની ચકાસણીના આદેશ

જામનગર જી.જી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. તિવારીના જણાવ્યા અનુસાર ગાંધીનગરથી જી જી હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનની ચકાસણીના આદેશ આપવામાં આવ્યા છે. જે બાદ જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતિષ પટેલના આદેશથી શનિવારે ફાયર સેફટીના સાધનોની ચકાસણી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.