ETV Bharat / city

Cabinet Meeting: રથયાત્રા, પ્રધાનોના પ્રવાસ, વિકાસના કામ અને વેક્સિનેશન બાબતે થશે ચર્ચા - અમદાવાદ જગન્નાથ મંદિર

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી(chief minister vijay rupani ) અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક(Cabinet meeting)નું આયોજન કરવામાં આવ્યું છે. આ કેબિનેટ બેઠકમાં રથયાત્રા(rathyatra), વેક્સિનેશન(vaccination), વિકાસના કામ(development work) અને પ્રધાનોના પ્રવાસ(ministers' tour) અંગે ચર્ચા કરવામાં આવશે.

રથયાત્રા, પ્રધાનોના પ્રવાસ, વિકાસના કામ અને વેક્સિનેશન બાબતે થશે ચર્ચા

author img

By

Published : Jul 7, 2021, 12:08 PM IST

Updated : Jul 7, 2021, 2:15 PM IST

  • રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક
  • રાજ્યમાં વેક્સિનેશન બાબતે પણ થશે ચર્ચા
  • રથયાત્રા બાબતે કઈ રીતના પરિકોશન લેવા માટે કરાશે ચર્ચા

ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી(chief minister vijay rupani ) ની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક(Cabinet meeting)નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહત્વની વાત કરવામાં આવે તો, રાજ્યમાં આવનારા દિવસોમાં વેક્સિનેશન(vaccination)ની કામગીરી વધુમાં વધુ ઝડપી બની શકે તે માટેનું પણ ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવશે. જ્યારે મંગળવારે મ્યુનિસિપલ કમિશનર અને નગરપાલિકાના ચીફ કમિશનર વચ્ચે યોજાયેલી બેઠકમાં વિકાસના કામો કઈ રીતે આગળ વધારવા તે બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે.

રથયાત્રા, પ્રધાનોના પ્રવાસ, વિકાસના કામ અને વેક્સિનેશન બાબતે થશે ચર્ચા
રથયાત્રા, પ્રધાનોના પ્રવાસ, વિકાસના કામ અને વેક્સિનેશન બાબતે થશે ચર્ચા

આ પણ વાંચોઃ CM રૂપાણીએ 'મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના'નું વેબ પોર્ટલ લોન્ચ કર્યું

રથયાત્રા બાબતે થશે ચર્ચા

12 જુલાઈના રોજ અમદાવાદના જગન્નાથ મંદિરથી રથયાત્રા(Ahmedabad Jagannath Temple Rathyatra) નીકળવાની છે, ત્યારે મંદિર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને બીજી તરફ જોઇએ તો રાજય સરકાર દ્વારા હજુ સુધી કોઇ જ પ્રકારની રથયાત્રા(Rathyatra)ની મંજૂરી આપવામાં આવી નથી, પરંતુ મંદિરના ટ્રસ્ટી દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી(chief minister vijay rupani ) અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ(Deputy Chief Minister Nitin Patel)ને વિધિ માટેનું આમંત્રણ આપ્યું છે, ત્યારે આજની મળેલી કેબિનેટ બેઠક(Cabinet meeting)માં રથયાત્રા(Rathyatra) બાબતે પણ રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય કરે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.

રથયાત્રા, પ્રધનોના પ્રવાસ, વિકાસના કામ અને વેક્સિનેશન બાબતે થશે ચર્ચા

વિકાસના કામ વધુ ઝડપી બનાવવા બાબતે આયોજન

રાજ્યમાં કોરોના(Corona)ની બીજી લહેરના કારણે રાજ્ય સરકારના અનેક વિકાસના કામો અટકી ગયા છે, ત્યારે વિકાસના કામોને વધુમાં વધુ ઝડપી બનાવવા અને અમલીકરણ થાય તે બાબતે પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (chief minister vijay rupani ) કેબિનેટ બેઠક(Cabinet meeting)માં રાજ્યના પ્રધાનો અને અધિકારીઓને સૂચના આપે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે.

આ પણ વાંચોઃ Cabinet meeting : તમામ પ્રધાનોને 2 જિલ્લા પ્રવાસ કરવાની સૂચનાશાળા શરૂ કરવા બાબતે વિચારણા

રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા(Education Minister Bhupendrasinh Chudasama)એ અગાઉ પણ જણાવ્યું હતું કે, જે રીતે પરિસ્થિતિમાં સુધારો થશે, તે રીતે રાજ્ય સરકાર દ્વારા વિચારણા કરીને રાજ્યની શાળાઓ અને કોલેજો(Schools and colleges) શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવશે, પરંતુ હવે જે રીતે રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસ (Corona Positive Case)સતત ઘટી રહ્યા છે, ત્યારે આજની કેબિનેટમાં શાળાઓ શરૂ કરવા બાબતે ચર્ચા-વિચારણા થઇ શકે છે. જ્યારે શાળાઓની ફી બાબતે પણ ચર્ચા-વિચારણા થઇ શકે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.

ધાર્મિક વિધિ પર સંપૂર્ણ પ્રતિબંધ ધર્મ અધિકારની વિરુદ્ધ છે

સુપ્રીમ કોર્ટે મંગળવારે પુરી જગન્નાથ મંદિર સિવાય ઓડિશામાં રથયાત્રાને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. ઓડિશા સરકાર દ્વારા અગાઉ પુરી ખાતે જ રથયાત્રાની મંજૂરી આપવામાં આવી હતી અને અન્ય તમામ જગન્નાથ મંદિરોના પરીસરમાં ઓરિસ્સા હાઈકોર્ટના આદેશની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં રાજ્ય સરકારને કોવિડના કારણે મંદિરોમાં રથયાત્રાના નિષેધ પર પ્રતિબંધ મૂકવાના નિર્દેશને પડકારતી અરજીઓના સમૂહને નકારી કાઢી હતી અને તેણે કહ્યું હતું કે, ધાર્મિક વિધિ પર સંપૂર્ણ પ્રતિબંધ ધર્મ અધિકારની વિરુદ્ધ છે.

Last Updated : Jul 7, 2021, 2:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.