ETV Bharat / city

Kanu Desai Union Budget Reaction : તમામ રાજ્યોને ધ્યાનમાં લેવાયા છે રોજગારી અને સુખાકારીમાં વધારો કરશે બજેટ - Paar Taapi Narmada River Linking Project

લોકસભામાં ભારતનું નાણાકીય વર્ષ 2022-23 માટેનું બજેટ રજૂ થઈ ગયું છે, ત્યારે ગુજરાતના નાણાપ્રધાનનું (Kanu Desai Union Budget Reaction) આ અંગે શું કહેવું છે તે જાણો.

Kanu Desai Union Budget Reaction :  તમામ રાજ્યોને ધ્યાનમાં લેવાયા છે રોજગારી અને સુખાકારીમાં વધારો કરશે બજેટ

author img

By

Published : Feb 1, 2022, 7:42 PM IST

ગાંધીનગર : કેન્દ્ર સરકાર દ્વારા આજે લોકસભામાં ભારત દેશનું નાણાકીય વર્ષ 2022-23 માટેનું બજેટ (Union Budget 2022 - 23) રજૂ કરવામાં આવ્યું છે ત્યારે રાજ્યના નાણાંપ્રધાન કનુ દેસાઇએ બજેટ બાબતે પ્રતિક્રિયા (Kanu Desai Union Budget Reaction) આપતા જણાવ્યું હતું કે સમગ્ર દેશ અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. ત્યારે આગામી 25 વર્ષની બ્લુ પ્રિન્ટ સાથે કેન્દ્ર સરકારે લોકસભામાં બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં કોઇ પણ પ્રકારના કરવેરા વધાર્યા નથી અને તમામ રાજ્યો ભલે તે કોંગ્રેસશાસિત હોય કે ભાજપ શાસિત હોય, તમામ રાજ્યના વિકાસને ધ્યાનમાં લઈને બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. આ બજેટથી સમગ્ર દેશમાં રોજગારીનું સર્જન થશે અને સુખાકારીમાં વધારો થશે.

ગુજરાતના નાણાંપ્રધાન કનુ દેસાઈએ આપ્યો કેન્દ્રીય બજેટ પર પ્રતિભાવ

ઉદ્યોગ વેપારને વેગ મળશે

કનુ દેસાઇએ (Kanu Desai Union Budget Reaction)વધુમાં પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગિફ્ટ સિટીમાં આર્બિટ્રેશન સેન્ટર તૈયાર કરવામાં આવશે. જેના કારણે ગુજરાતના ઉદ્યોગ અને વેપારને ખૂબ જ વેગ મળશે. જ્યારે ઓફિસ પર અને અન્ય વિદેશી યુનિવર્સિટીઓ પણ ગિફ્ટ સિટીમાં આવશે. જેથી સીધો ફાયદો ગુજરાતને થશે. આમ ગુજરાતમાં પણ રોજગારીનું સર્જન થશે.

ખેડૂતો માટે વિશિષ્ટ ટેકનોલોજી

કેન્દ્ર સરકારના બજેટમાં ખેડૂતોને ડ્રોનની ટેક્નીકથી ખેતી કરવાની અને અન્ય નવા ટેકનીક સાથેના મુદ્દાઓને પણ બજેટમાં આવરી લેવામાં આવ્યા છે. ત્યારે કનુભાઇ દેસાઇ ગુજરાત રાજ્યના નાણાંપ્રધાને પત્રકારો સાથેની વાતચીતમાં (Kanu Desai Union Budget Reaction) જણાવ્યું હતું કે કૃષિક્ષેત્રે પણ ખેડૂતો માટે આધુનિક ટેકનિકથી ડ્રોન પદ્ધતિથી જે ખાસ કરીને સૌથી વધુ અગત્યની છે તે શરૂ કરવામાં આવશે. જેથી તેમની આવકમાં પણ સીધો લાભ થશે.

આ પણ વાંચોઃ GIFT International Arbitration Center : કેન્દ્રીય બજેટ 2022માં થયેલી ગાંધીનગર ગિફ્ટ સિટીને લગતી મહત્ત્વની જાહેરાત

ગિફ્ટ સિટીમાં વિશ્વકક્ષાની યુનિવર્સિટી આવશે

રાજ્યના નાણાંપ્રધાન કનુ દેસાઈ વધુમાં (Kanu Desai Union Budget Reaction) જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના બજેટમાં ગિફ્ટ સિટીને વધુ પ્રાધાન્ય (GIFT International Arbitration Center) આપવામાં આવ્યું છે. તેમાં એપ્લિકેશન સેન્ટરનો પણ સમાવેશ થશે. જ્યારે આવનારા દિવસોમાં વિશ્વકક્ષાની યુનિવર્સિટી પણ ગિફ્ટ સિટીમાં તૈયાર કરવામાં આવશે. જ્યારે ગિફ્ટ સિટીની અંદર finance ટેકનિકલ મેનેજમેન્ટ કોર્સ પણ શરૂ થશે. જે વિશ્વકક્ષાની યુનિવર્સિટી અંતર્ગત જ શરૂ થશે. જેથી આવનારા દિવસોમાં ગુજરાતને વધુમાં વધુ ફાયદો થશે. આ ઉપરાંત ગુજરાતના ઉદ્યોગકારોને અને ઉદ્યોગોને પણ વધુ વેગ પ્રાપ્ત થશે.

કાપડ અને ડાયમંડ ઉદ્યોગોને રાહત

રાજ્યના નાણાંપ્રધાને (Kanu Desai Union Budget Reaction) વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના બજેટમાં કાપડ અને ડાયમંડના ઉદ્યોગોને રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સર્વિસ ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેની સીધી અસર ગુજરાતના અને ખાસ કરીને સુરત, અમદાવાદના કાપડ અને ડાયમંડ ઉદ્યોગ ઉપર પડશે. જેથી ઉદ્યોગકારોના ટેક્સ ભારણમાં ઘટાડો થશે. કેન્દ્ર સરકારના બજેટથી જે ઉદ્યોગો હજી સુધી કાર્યરત થયા નથી તેવા ઉદ્યોગોને પણ રાહત આપવામાં આવી છે. જેમાં એક વર્ષની મુદતનો વધારો કરવામાં આવ્યો છે. જેથી નવા ઉદ્યોગોને static સારી રીતે પ્રાપ્ત થઈ શકે તેમાં ત્રણ વર્ષની જગ્યાએ ચાર વર્ષની મુદત રાખવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gujarat In Union Budget 2022 : બજેટમાં નદીઓને જોડવાની મોટી યોજનાઓમાં ગુજરાતની 3 નદીઓ શામેલ

રોજગારીનું સર્જન થતાં જન સુખાકારી વધશે

કેન્દ્ર સરકારના બજેટમાં મુડી ખર્ચમાં વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષ કરતાં 35 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેના લીધે રોજગારીનું સર્જન થશે. સાથે જ લોકોની સુખાકારી પણ વધશે. ત્યારે ગતિશક્તિ યોજના હેઠળ રાજ્ય અને દેશના રોડ અને લોજિસ્ટિક પાર્કનો પણ વિકાસ થશે. તેને લીધે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ (Union Budget 2022 - 23) પણ સારું રહેશે. ખાસ કરીને ગુજરાતની વાત (Kanu Desai Union Budget Reaction) કરવામાં આવે તો તાપી નર્મદા પ્રોજેક્ટ (Paar Taapi Narmada River Linking Project) કરવાની વાત છે તેનાથી ુગુજરાતની નદીઓમાંથી વહી જતા પાણીને અન્ય સારી રીતે આયોજન કરીને બીજી નદીઓમાં વાળવાનું થશે જેથી ગુજરાતમાં પાણી સંકટની સમસ્યા પણ દૂર થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.