ETV Bharat / city

ભારે વરસાદની વચ્ચે આવ્યા રાહતના સમાચાર

ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર ખાતે રાજ્યની વરસાદની પરિસ્થિતિ અંગે બેઠક (Rainfall situation in the state) યોજાઈ હતી. આ બેઠકમાં (Meeting at the State Emergency Operations Center) મહેસુલ અને આપત્તિ વ્યવસ્થાપન પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ (Revenue and Disaster Management Minister Rajendra Trivedi) જણાવ્યું હતું કે, કોઈએ ગભરાવવાની જરૂર નથી. રાજ્યમાં લોકોનું એરલિફ્ટ કરવા માટે હેલિકોપ્ટર પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

ભારે વરસાદની વચ્ચે આવ્યા રાહતના સમાચાર
ભારે વરસાદની વચ્ચે આવ્યા રાહતના સમાચાર
author img

By

Published : Jul 16, 2022, 11:17 AM IST

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 6 દિવસથી વરસાદ (Heavy Rain in all over Gujarat) તોફાની બેટિંગ કરી રહી છે ત્યારે આજે રાજ્યમાં પડી રહેલા વરસાદની પરિસ્થિતિ (Rainfall situation in the state) અંગે સ્ટેટ ઊમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે (Meeting at the State Emergency Operations Center) મહેસુલ અને આપત્તિ વ્યવસ્થાપન પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ (Revenue and Disaster Management Minister Rajendra Trivedi) બેઠક યોજી હતી.

એરલિફ્ટ માટે હેલિકોપ્ટર સ્ટેન્ડબાયએરલિફ્ટ માટે હેલિકોપ્ટર સ્ટેન્ડબાય

અત્યાર સુધી 1200થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરાયું - રાજ્યપ્રધાને માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં અતિભારે વરસાદના પરિણામે માત્ર નવસારી જિલ્લાના વિવિધ ગામોમાં 811 લોકોને તમામના જીવ બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 7 જુલાઈથી અત્યાર સુધી રાજ્યમાં કુલ 1,254 લોકોને રિસ્ક્યુ કરવામાં આવ્યા છે.

એરલિફ્ટ માટે હેલિકોપ્ટર સ્ટેન્ડબાય - રાજ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના જિલ્લાઓમાં 19 NDRFની ટીમ (NDRF Team Stand by in all over Gujarat) મૂકવામાં આવી છે. જ્યારે એક ટીમ રિઝર્વમાં રાખવામાં આવી છે. તેમ જ 27 SPRFની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. તો એક SDRFની ટીમને પણ રિઝર્વ રાખવામાં આવી છે. આ ઉપરાંત આગમચેતીના ભાગરૂપે ઓડીશાથી પણ વધુ 5 ટીમ NDRF અને SDRFની મગાવવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, દમણ, નાસિક અને મુંબઈ એમ 5 જગ્યાએ એરલિફ્ટ માટે હેલિકોપ્ટર અને ચોપરની (Helicopter and chopper ready for airlift) પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ જગ્યાએ હેલિકોપ્ટર સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો-ભારે વરસાદના કારણે ક્યાંક રમણીય દ્રશ્યો દેખાયા તો ક્યાંક સર્જાઈ તારાજી

અત્યાર સુધી 54 મૃત્યુ નોંધાયા - રાજ્યપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં વરસાદના કારણે (Heavy Rain in all over Gujarat) 7 જુલાઈથી અત્યાર સુધીમાં 54 જેટલા માનવ મૃત્યુ નોંધાયા છે, જેમાં સૌથી વધુ મૃત્યુ વીજળી પડવાથી થયા છે. જ્યારે 18,000થી વધુ ગામ પૈકી 5,574 ગામમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો. આમાંથી 99 ટકા ગામમાં વીજવ્યવસ્થા પૂર્વવત્ કરવામાં (Heavy Rain in all over Gujarat) આવી છે.

આ પણ વાંચો- જિલ્લાના અનેક પંથકમાં ધોધમાર વરસાદ, એક યુવકનું થયું મોત

આટલા હાઈવે બંધ - આ ઉપરાંત વરસાદના કારણે (Heavy Rain in all over Gujarat) 24 સ્ટેટ હાઈ-વે, 522 પંચાયતના માર્ગો સુરક્ષાની દ્રષ્ટિએ વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. જ્યારે નવસારી, ડાંગ અને કચ્છમાંથી પસાર થતાં નેશનલ હાઈ-વે પણ બંધ કરવામાં આવ્યા છે. તે ખૂબ જ ઝડપથી કરવામાં આવશે.

સરવેની કામગીરી ઝડપી થશે - રાજ્યપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel ordered for Survey) જે જિલ્લામાં વરસાદ બંધ થયો છે. તે તમામ જિલ્લાઓમાં સરવે સહિતની કામગીરી તાત્કાલિક કરવા વહીવટી તંત્રને સૂચના આપી છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 40,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું, જે પૈકી 25,000 જેટલા નાગરિકો ઘરે પરત ફર્યા છે. જ્યારે હજી પણ 14,912 જેટલા નાગરિકો વિવિધ આશ્રય સ્થાનમાં આશરો લઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.