ETV Bharat / city

CM Meeting in Gandhinagar : જામનગર GCTMમાં આયુષ પદ્ધતિના આદાનપ્રદાનમાં સહકાર મળશે આ દેશનો - Global Center for Traditional Medicine in Jamnagar

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે થાઇલેન્ડના ભારત સ્થિત રાજદૂત પટ્ટારાટ હોંગટોંગ (Ambassador of Thailand pattarat Hongtong ) અને પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં સૌજન્ય બેઠક(CM Meeting in Gandhinagar) યોજી હતી.જેમાં શું રહ્યો મહત્ત્વનો મુદ્દો વાંચો અહેવાલમાં.

CM Meeting in Gandhinagar : જામનગર GCTMમાં આયુષ પદ્ધતિના આદાનપ્રદાનમાં સહકાર મળશે આ દેશનો

author img

By

Published : Apr 27, 2022, 3:05 PM IST

ગાંધીનગર- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે થાઇલેન્ડના ભારત સ્થિત રાજદૂત પટ્ટારાટ હોંગટોંગ અને પ્રતિનિધિમંડળે ((Ambassador of Thailand pattarat Hongtong ) )ગાંધીનગરમાં સૌજ્ન્ય મુલાકાત (CM Meeting in Gandhinagar) બેઠક યોજી હતી. બેઠકની વાતચીતમાં તેમણે ગુજરાતના જામનગરમાં WHO અને આયુષ મંત્રાલય દ્વારા નિર્માણ થનારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન GCTMમાં સહભાગિતા અને આયુષ-આયુર્વેદ પદ્ધતિના ( Global Center for Traditional Medicine in Jamnagar) આદાન-પ્રદાન માટે થાઇલેન્ડની (Thailand collaboration in Jamnagar GCTM ) તત્પરતા દર્શાવી હતી.

થાઇલેન્ડના રાજદૂત સાથે ગાંધીનગરમાં બેઠક -થાઇલેન્ડના રાજદૂતે સીએમ ભૂપેન્દ્ર પટેલને (CM Meeting in Gandhinagar) આ સંદર્ભમાં જણાવ્યું કે થાઇલેન્ડમાં પણ આયુષ પદ્ધતિ અને આયુર્વેદ ઉપચાર માટેની એક હોસ્પિટલ ચાલે છે.એટલું જ નહીં, થાઇલેન્ડમાં (Thailand collaboration in Jamnagar GCTM )આયુર્વેદ પ્રોડક્ટ કંપનીઓ પણ કાર્યરત છે. ત્યારે ગુજરાતના આ વર્લ્ડ કલાસ સેન્ટરનો વ્યાપક લાભ થાઇલેન્ડ પણ લેવા ઉત્સુક છે.

આ પણ વાંચોઃ Thailand Changes Entry Rules : જો તમે થાઈલેન્ડ ફરવા જઈ રહ્યા છો તો આ નિયમો જાણવા ખુબ જરૂરી...

કયા ક્ષેત્રોમાં સહભાગિતા થશે -આ બેઠકમાં (CM Meeting in Gandhinagar) ખાસ કરીને ફાર્માસ્યુટિકલ સેક્ટર, રીન્યુએબલ એનર્જી, ટુરિઝમ અને ઇ-વ્હીકલ જેવા ક્ષેત્રોમાં ગુજરાત સાથે સહભાગિતાની સંભાવનાઓ અંગે આ બેઠકમાં પરામર્શ કરવામાં આવ્યો હતો. જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે થાઇલેન્ડ એ મોટું ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે અને ગુજરાત પણ સ્ટેચ્યુ ઓફ યુનિટr જેવા વિશ્વ પ્રવાસન કેન્દ્ર સહિત અનેક પ્રવાસન વૈવિધ્ય ધરાવતું રાજ્ય છે તેની ભૂમિકા આપી ગુજરાત-થાઇલેન્ડ વચ્ચે ટુરિઝમ સેક્ટરને પ્રમોટ કરવા અંગે પણ ચર્ચાઓ કરી હતી.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે થાઇલેન્ડના ભારત સ્થિત રાજદૂત પટ્ટારાટ હોંગટોંગ અને પ્રતિનિધિમંડળ

ટ્રેડ એન્ડ કોમર્સ ક્ષેત્રે MoU - સીએમે વધુમાં (CM Meeting in Gandhinagar) જણાવ્યું હતું કે ગુજરાતમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, એનર્જી યુનિવર્સિટી, GCTM જેવા અદ્યતન સંસ્થાનોમાં પણ થાઇલેન્ડના યુવાઓ સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ અન્વયે અભ્યાસ-સંશોધન માટે (Gujarat Trade and Commerce MoU with Thailand )આવી શકે તેમ છે. થાઈલેન્ડના પ્રતિનિધિઓને તેમણે ગુજરાત પોતાની બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર, કનેક્ટીવીટી વગેરેની ઇકો સિસ્ટમથી વિશ્વના રોકાણકારો માટે પસંદગીનું સ્થળ બન્યું છે તેની પણ વિસ્તૃત વિગતો આપી હતી. આ ઇકો સિસ્ટમનો લાભ લઇ થાઇલેન્ડની વિવિધ કંપનીઓ, ઉદ્યોગો ગુજરાતમાં ખાસ કરીને ધોલેરા SIRમાં રોકાણો માટે આવે તેવી અપેક્ષા પણ દર્શાવી હતી.

આ પણ વાંચોઃ Heritage Tourism in Gujarat: નવી હેરિટેજ ટુરિઝમ પોલિસી જાહેર, 451 કરોડના MoU સહિતનું બધું જાણો

થાઇલેન્ડમાં 1.6 બિલિયન યુ.એસ ડોલર જેટલું એક્સપોર્ટ -થાઇલેન્ડના રાજદૂતે ટ્રેડ અને કોમર્સ ક્ષેત્રે ગુજરાત સાથેના સંબંધો વધુ સુદ્રઢ કરવા તેઓ એમઓયુ કરવાની દિશામાં આગળ વધવા ઉત્સુક છે તેમ પણ ચર્ચાઓ (CM Meeting in Gandhinagar) દરમ્યાન જણાવ્યું હતું.તેમણે કહ્યું કે થાઇલેન્ડમાં 1.6 બિલિયન યુ.એસ ડોલર જેટલું એક્સપોર્ટ ગુજરાતમાંથી થયું છે તથા થાઇલેન્ડ દ્વારા પાછલા વર્ષોમાં ગુજરાતમાં 29.05 યુ.એસ મિલિયન ડોલર એફડીઆઈ (Gujarat Trade and Commerce MoU with Thailand )આવેલું છે. ગુજરાત સાથેની થાઇલેન્ડની સહભાગિતાથી થાઇલેન્ડ-ભારત-ગુજરાતના સંબંધોને નવી દિશા મળશે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યપ્રધાનને મળ્યું થાઇલેન્ડ પ્રવાસનું આમંત્રણ

સીએમને મળ્યું થાઇલેન્ડની મુલાકાતનું આમંત્રણ - થાઇલેન્ડ રાજદૂતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને થાઇલેન્ડની મુલાકાત લેવાનું પણ ભાવભર્યુ આમંત્રણ પાઠવ્યું હતું. તો સીએમ પટેલે પણ થાઇલેન્ડ પ્રતિનિધિમંડળ અને રાજદૂતને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જવાનું નિમંત્રણ આપ્યું હતું. આ સૌજ્ન્ય મુલાકાત બેઠકમાં (CM Meeting in Gandhinagar) મુખ્યપ્રધાનના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.