ETV Bharat / city

રાજ્યમાં કોરોનાના નવા 1402 પોઝિટિવ કેસ, 1321 ડિસ્ચાર્જ, 16 મોત, કુલ કેસ 1,26,169

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં સતત વધારો જ થઈ રહ્યો છે. રાજ્યના નવા કેસની વાત કરવામાં આવે તો મંગળવારે કોરોનાના નવા 1402 કેસ નોંધાયા હતા. જ્યારે 1321 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 16 લોકોના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 1,26,169 પર પહોંચી છે.

રાજ્યમાં કોરોનાના નવા 1402 કેસ, 1321 ડિસ્ચાર્જ, 16 મોત, કુલ કેસ 1,26,169

author img

By

Published : Sep 22, 2020, 8:26 PM IST

ગાંધીનગરઃ ગુજરાતમાં કૂદકેને ભૂસકે કોરોનાના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે કોરોના પોઝિટિવના કેસ સુરત કોર્પોરેશન વિસ્તારમાં 179 અને સૌથી ઓછા 2 કેસ ડાંગ જિલ્લામાં નોંધાયા છે. અન્ય જિલ્લાઓ પર નજર કરીએ તો અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 159, રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 105, સુરત ગ્રામ્યમાં 119, વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં 96, જામનગર કોર્પોરેશન વિસ્તારમાં 101, બનાસકાંઠામાં 46, રાજકોટમાં 45, વડોદરામાં 40, ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં 34, કચ્છમાં 33, મહેસાણામાં 32, અમરેલીમાં 29, પંચમહાલમાં 28, અમદાવાદ ગ્રામ્યમાં 26, ગાંધીનગરમાં 26, મોરબીમાં 23, ભરૂચમાં 22, જામનગરમાં 22, પાટણમાં 19, જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં 18, જૂનાગઢ ગ્રામ્યમાં 17, મહિસાગરમાં 15, ગીર સોમનાથમાં 14, ભાવનગરમાં 13, દાહોદમાં 12, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં 12, તાપીમાં 10, બોટાદમાં 10, દેવભૂમિદ્વારકામાં 9, અરવલ્લીમાં 8, ખેડામાં 8, નવસારીમાં 8, નર્મદામાં 6, આણંદમાં 5, છોટાઉદેપુરમાં 5, પોરબંદરમાં 5, વલસાડમાં 3 અને ડાંગમાં 2 કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં કોરોનાના નવા 1402 કેસ, 1321 ડિસ્ચાર્જ, 16 મોત, કુલ કેસ 1,26,169
રાજ્યમાં કોરોનાના નવા 1402 કેસ, 1321 ડિસ્ચાર્જ, 16 મોત, કુલ કેસ 1,26,169

રાજ્યમાં અત્યાર સુધી કોરોનાને કારણે 3,355 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 92 દર્દીને હજી પણ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં સૌથી વધું 35,304 કેસ અમદાવાદમાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં જ આવી રહ્યા છે. એક દિવસ બાદ આજે સુરત ફરી એક વાર કોરોના પોઝિટિવ કેસમાં પહેલું આવ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 179 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 119 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 298 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.