ETV Bharat / city

લ્યો બોલો..! હાર્દિક પટેલને હિન્દુવાદી પાર્ટી જોઈન કરવા કરી સલાહ - Nautam Swami Hardik Patel

વાપી ખાતે અખિલ ભારતીય સંત સમિતિના વક્તા નૌતમ સ્વામી હાર્દિક પટેલને (Nautam Swami Hardik Patel) હિન્દૂ પાર્ટી જોઈન કરવા અપીલ કરી છે. આ ઉપરાંત નૌતમ સ્વામીએ જાહેરમાં (Convocation Ceremony at Vapi) હાર્દિક પટેલને લઈને શું શું કહ્યું જુઓ...

લ્યો બોલો..! સંતે હાર્દિક પટેલને હિન્દુવાદી પાર્ટી જોઈન કરવા કરી અપીલ

author img

By

Published : Apr 18, 2022, 12:35 PM IST

વલસાડ : વાપી ખાતે વિરાટ હિન્દુ ધર્મ સંમેલન અને દિક્ષાન્ત (Convocation Ceremony at Vapi) સમારોહમાં યોજાયો હતો. જેમાં અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના મુખ્ય વક્તા નૌતમ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. નૌતમ સ્વામીએ સંત સમિતિ વતી હાર્દિક પટેલને (Nautam Swami Hardik Patel) હિન્દુ પાર્ટી જોઈન કરવા અપીલ કરી હતી. સાથે નૌતમ સ્વામીએ જાહેરમાં કહ્યું કે, હાર્દિક પટેલ જેવા યુવા નેતાની જરૂર છે.

નૌતમ સ્વામીએ જાહેરમાં હાર્દિક પટેલને કરી અપીલ

હાર્દિક પટેલને હિન્દુવાદી પાર્ટી જોઈન કરવા અપીલ - નૌતમ સ્વામીએ જણાવ્યું હતું કે, પ્રવર્તમાન સમય સંદર્ભે હું અખિલ ભારતીય સંત સમિતિ (Akhil Bharatiya Sant Samiti) વતી હાર્દિક પટેલને અપીલ કરું છું કે તેણે ગુજરાતને નવી દિશા આપવા માટે હિન્દુવાદી પાર્ટી જોઈન કરવી જોઈએ. ગુજરાતમાં તેમણે છેડેલા આંદોલન બાદ તેના યુવા ફોલોઅર્સ ખૂબ વધારે છે. પટેલ આંદોલન બાદ મોટી સંખ્યામાં યુવાનો તેની સાથે જોડાયેલા છે.

આ પણ વાંચો : Congress Yuva Swabhiman Sammelan: સરકાર બેરોજગારી મુદ્દે બોલતા ડરે છે એટલે કાર્યક્રમને મંજૂરી ન આપીઃ હાર્દિક પટેલ

"હાર્દિક પટેલ જેવા નેતાની જરૂર" - ગુજરાત હિન્દુત્વની લાયબ્રેરી છે. આઝાદીના સમયે ગુજરાતે દેશને ગાંધી-સરદાર આપ્યા હતા. હાલમાં દેશને નરેન્દ્ર મોદી અને અમિતશાહ મળ્યા છે. હવે પછીના સમય માટે હાર્દિક પટેલ (What Nautam Swami said to Hardik Patel) જેવા યુવા નેતાની જરૂર છે. અને એટલે તેમણે હિન્દુવાદી પાર્ટી જોઈન કરવી જોઈએ તેવું નૌતમ સ્વામીએ જાહેર મંચ પરથી જણાવ્યું હતું.

આ પણ વાંચો : Gujarat Assembly Election 2022: હાર્દિક પટેલ ફુલ ફોર્મમાં, બોલ્યા- જનતાનો અવાજ બનવા ચૂંટણી લડીશ

"હાર્દિકના નામથી રાજકારણમાં ખળભળાટ" - ઉલ્લેખનીય છે કે, વાપીમાં આયોજિત અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રેરિત હિન્દૂ ધર્મ સેના વલસાડ, વાપી અને ડાંગ આયોજિત વિરાટ હિન્દુ ધર્મ (Huge Hindu Dharma Sammelan) સંમેલન અને દિક્ષાન્ત સમારોહમાં મુખ્ય વક્તા તરીકે નૌતમ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ હિન્દુ જાગૃતિ માટે સંત સમિતિ દ્વારા થઈ રહેલા કાર્યની રૂપરેખા ઉપસ્થિત હિન્દુ સમાજના લોકો સમક્ષ રજૂ કરી હતી. સાથે સાથે હાર્દિકને હિન્દુવાદી પાર્ટી જોઈન કરવાની અપીલ કરતો ઈશારો કરી રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.