ETV Bharat / city

શ્રાવણ માસમાં નારાયણને ચલણી નોટોથી શૃંગાર કરાયો - Lord carousel Decoration

ભાવનગરમાં શ્રાવણમાં માત્ર શિવ એકને નહિ પણ નારાયણને Shravan 2022 પણ ખાસ પ્રસન્ન કરવામાં આવતા હોય છે. જેને લઈને નૂતન પૂર્ણિમા નિમિત્તે ભાવનગરના લોખંડબજારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનના Lord carousel Decoration હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય ચલણી નોટોનો હિંડોળો currency notes Decoration બનાવવામાં આવ્યો છે. ત્યારે શું છે આ વાત જુઓ વિગતવાર.

શ્રાવણ માસમાં નારાયણને ચલણી નોટોથી કલાત્મક સોળે શૃંગાર

author img

By

Published : Aug 13, 2022, 4:00 PM IST

ભાવનગર શ્રાવણ માસ દરમિયાન ભક્તો મહાદેવને રીઝવવા (Shravan 2022) માટે દરેક શિવ મંદીરો પર અલગ અલગ પ્રકારનું આયોજન કરતા હોય છે. ત્યારે શ્રાવણ માસમાં શિવ સાથે નારાયણનીની ભક્તિનું પણ અનેરું મહત્વ છે. ભગવાન વિષ્ણુ એટલે પાલનહાર માનવામાં આવે છે. ત્યારે ભાવનગરના ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરમાં (currency notes Decoration) ભગવાનના હિંડોળા દર્શન યોજવામાં આવ્યા હતા. જેમાં ભગવાનને ભારતની ચલણીની દરેક નોટોથી હિંડોળાને શણગારવામાં આવ્યો હતા.

શ્રાવણ માસમાં નારાયણને ચલણી નોટોથી કલાત્મક સોળે શૃંગાર

શિવ સાથે સ્વામિનારાયણ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવને રીઝવવા ભક્તો વિશેષ પૂજા અર્ચના કરતા હોય છે, ત્યારે ભગવાન વિષ્ણુની પણ ભક્તિ કરવામાં આવે છે. વિષ્ણુ ભગવાનના અનેક રૂપ છે, ત્યારે ભાવનગર લોખંડ બજારમાં ભગવાન સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા દર્શન માટે શણગાર (shravan maas 2022) કરવામાં આવ્યો હતો. તારીખ 11,12 અને 13 ત્રણ દિવસ ભારતની ચલણી નોટોનો કલાત્મક હિંડોળો બનાવવામાં આવ્યો છે. જેના દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા.

આ પણ વાંચો Shravan 2022 9મી સદીનું પુઅરેશ્વર મહાદેવ મંદિર ઝંખે છે જાળવણી અને વિકાસ

ચલણી નોટોનો હિંડોળો શ્રાવણ માસમાં જન્માષ્ટમી પણ આવતી હોય છે, ત્યારે માની શકાય છે કે, શિવ સાથે હરીની ભક્તિ હોય જ. જેને લઈને લોખંડબજાર સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન ભગવાન ગોપીનાથજી અને સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા ભગવાનનો બનાવવામાં આવ્યો હતો. તેમાં ભક્તોએ એક રૂપિયાથી 2 હજાર રૂપિયા સુધીની નવી નોટોની ડિઝાઇન વર્તુળમાં બનાવવામાં આવી હતી. આ સાથે પતંગિયા પણ બનાવવામાં આવ્યા હતા. હિંડોળામાં અને હિંડોળા બહાર (Significance of Shravana maas) કલાત્મકતા ચલણી નોટો હોવાથી આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

આ પણ વાંચો ભગવાન શ્રીકૃષ્ણ જેના પર વાંસળી વગાડતા હતા તે વૃક્ષની આ છે ખાસીયત...

ભગવાન વિષ્ણુને શુ પ્રિય ભગવાન શિવને દૂધ,જળ, બીલીપત્ર અને ધતુરો જેવી ચીજો પ્રિય છે. ત્યારે તેનાથી વિપરીત ભગવાન વિષ્ણુ છે. ભગવાન વિષ્ણુના અલગ અલગ અવતાર છે પણ કોઈ પણ અવતારમાં ભગવાનને પ્રિય ચિઝો એક જ રહી છે. ભગવાન વિષ્ણુને (Shiva devotee in Shravan) શણગાર અતિપ્રિય છે. ફૂલો સુગંધી, મીઠાઈઓ, વાઘા અલગ અલગ અતિ પ્રિય હોય છે. ભગવાન વિષ્ણુને અતિ સુખડ, ચંદન પ્રિય છે. આ દરેક ચિઝો ભગવાનને અર્પણ કરવામાં આવે તો ભગવાન વિષ્ણુ કોઈ પણ અવતારમાં ખુશ થાય છે.

ચલણી નોટોની કલા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.