ETV Bharat / city

Vaccination In Ahmedabad: જાહેર સ્થળોએ પ્રવેશ માટે ફરજિયાત વેક્સિનેશનના નોટિફિકેશનને હાઇકોર્ટમાં પડકાર, જાણો કોર્ટે શું કહ્યું - Vaccination In Ahmedabad

BRTS-AMTS, કાંકરિયા, સરકારી સ્થળો, જાહેર બગીચાઓ, ઝૂ, જીમ, રિવરફ્રન્ટ જેવા સ્થળોએ વેક્સિનેશન (vaccination in gujarat) લેનારા લોકોને જ પ્રવેશ મળતો હોવાને લઇને કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, રસી નહીં તો પ્રવેશ નહીં (no entry without vaccination in ahmedabad)નો નિયમ લોકોના હકો પર તરાપ છે. આ અરજીને ફગાવતા હાઇકોર્ટે ત્રીજી લહેર (corona third wave in gujarat)ને રોકવા રસીકરણ જરૂરી હોવાની વાત કહી હતી અને મનપાની વેક્સિનેશન ડ્રાઇવ (vaccine drive by ahmedabad municipal corporation)ની પ્રશંસા કરી હતી.

Vaccination In Ahmedabad: જાહેર સ્થળોએ પ્રવેશ માટે ફરજિયાત વેક્સિનેશનના નોટિફિકેશનને હાઇકોર્ટમાં પડકાર, જાણો કોર્ટે શું કહ્યું

author img

By

Published : Dec 17, 2021, 5:58 PM IST

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં આજે AMCના નોટિફિકેશનને પડકારતી અરજી કરવામાં આવી હતી. અરજદારની કોર્ટમાં રજૂઆત હતી કે, મનપાએ જાહેર ગાર્ડન, સ્વિમિંગ પુલ જેવા સ્થળોએ પ્રવેશ લેતા પહેલા વેક્સિનેશન સર્ટીફિકેટ બતાવવું ફરજિયાત (vaccine certificate mandatory in ahmedabad) કર્યું છે. વેક્સિનેશન (vaccination in gujarat) ફરજિયાત હોવું જોઈએ નહીં. જો કે કોર્ટે આ અરજી ફગાવી હતી.

કોરોનાની ત્રીજી લહેરથી બચવા રસી લેવી જરૂરી

હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેક્સિન ડ્રાઇવ (vaccine drive by ahmedabad municipal corporation)ની સરાહના કરતા નોંધ્યું હતું કે, સંભવિત ત્રીજી લહેરથી બચવા રસી (Vaccination In Ahmedabad) લેવી જરૂરી છે. ઓમિક્રોન વેરિયન્ટ (omicron variant in gujarat)ની ગંભીરતા અને ત્રીજી લહેર (corona third wave in gujarat)ને રોકવા રસીકરણ જરૂરી હોવાની વાત કોર્ટે સ્વીકારી હતી.

કોર્ટે મનપાના નિર્ણયને બહાલી આપી

AMCએ ગત 17 સપ્ટેમ્બરે એક જાહેરનામું બહાર પાડી BRTS-AMTS, કાંકરિયા, સરકારી સ્થળો, જાહેર બગીચાઓ, ઝૂ, જીમ, રિવરફ્રન્ટ જેવા સ્થળોએ માત્ર વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવાની શરતે જ પ્રવેશ આપવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયને આજે કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હાઇકોર્ટે આજે મનપાના આ નિર્ણયને બહાલી આપી હતી.

જાહેર હિતમાં લેવાયેલા નિર્ણય સામે કોર્ટે હસ્તક્ષેપ નહીં કરે

અરજદારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, રસી નહીં તો પ્રવેશ નહીં (no entry without vaccination) એવા નિયમથી લોકોના હકો ઉપર તરાપ વાગે છે. જો કે કોર્ટે અહીં નોંધ્યું હતું કે, જાહેર હિતમાં લેવાયેલા નિર્ણય સામે કોર્ટ હસ્તક્ષેપ નહીં કરે અને અમને આશા છે કે નાગરિકો પણ આ નિર્ણય સામે સારો પ્રતિસાદ આપશે.

આ પણ વાંચો: Corona In Gujarat: રાજ્યમાં ફરી વધ્યા કોરોનાના કેસ, 43 લોકોએ કોરોનાને હરાવ્યો

આ પણ વાંચો: Corona Update in Gujarat : નવસારીમાં આજે 3 વિદ્યાર્થીઓ સહિત 5 કોરોના પોઝિટીવ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.