ETV Bharat / city

સાવધાન ! ફરી IPLના ગ્રાઉન્ડમાંથી કોરોનાએ કર્યું માથું ઉચું, તંત્રમાં અફરાતફરીનો માહોલ - IPL 2022 Corona Case

અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium Ahmedabad) ગત 27મી અને 29 મી મેના દિવસે રમાયેલી IPL મેચમાં સ્ટેડિયમમાં હાજર રહેલો  એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેને કારણે તંત્રમાં ચિંતાનું (Ahmedabad Corona Case) મોજું જોવા મળતું રહ્યું છે. હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર (AMC Health Department) સતર્ક થઈ ટેસ્ટિંગ શરૂ કર્યું છે.

સાવધાન ! ફરી IPLના ગ્રાઉન્ડમાંથી કોરોનાએ કર્યું માથું ઉચું, તંત્રમાં અફરાતફરી માહોલ

author img

By

Published : Jun 6, 2022, 2:56 PM IST

અમદાવાદ : રાજ્યમાં લોકો કોરોના જેવા મહાઘાતક રોગને ભૂલવા લાગ્યા હતા, ત્યારે ફરી એકવાર રાજ્યમાં (Ahmedabad Corona Case) કોરોનાની ઝીણી એવા અસર દેખાતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અમદાવાદમાં ગત27મી અને 29મીએ રમાયેલી IPL મેચમાં હાજર મણિનગર એક યુવક કોરોના પોઝિટિવ આવ્યો છે. જેને લઈને તંત્રથી લઈનો લોકો સુધીમાં ભારે ભય જોવા મળી રહ્યો છે. પરંતુ, અગાઉ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચને કારણે કોરોનાનો ચેપ ફેલાયો હતો. પરંતુ કોરોનાની ગતિ ધીમી પડી ગઈ હતી ત્યારે ફરી પાછો આ નવો કેસ સામે આવતા શું કામગીરી બહાર આવે છે તેની પર સવ કોઈની નજર જોવા મળે છે.

આ પણ વાંચો : નિષ્ણાતોએ કોરોનાની ચોથી લહેરની કરી આગાહી, આ સમયગાળા દરમિયાન આવશે ચોથી લહેર

AMCનો તપાસનો ધમધમાટ - હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ (Ahmedabad Health Department) તરફથી મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં છેલ્લા 5 દિવસ એટલે કુલ 156 કોરોના પોઝિટિવ કેસો (IPL 2022 Corona Case) નોંધાયા છે. છેલ્લા 5 દિવસમાં અધધ કેસો નોંધાતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું હતું. જેને લઈ તમામ કેસોની હિસ્ટ્રી ચકાવવાની શરૂ કરી હતી. જેમાં કોવિડ 19 પોઝિટિવ આવેલા વ્યક્તિ છેલ્લે ક્યાં સ્થળે કોને મળ્યા છે. આ તમામ વિગતોની ચકાસણી શરૂ કરવામાં આવી હતી. સાથે જ આ વ્યક્તિ અન્ય કોઈ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવી હતી કે નહીં તેની પણ તપાસ થઈ રહી છે.

આ પણ વાંચો : Economy Of India: ભારતમાં ગરીબોને મફતમાં અપાતી સુવિધાઓથી શું શ્રીલંકા જેવી સ્થિતિ સર્જાશે?

અમદાવાદમાં ટેસ્ટિંગ શરૂ - આ તપાસ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગને જાણવા મળ્યું છે કે, અમદાવાદના મણિનગરમાં રહેતો એક યુવક કોરોના પોઝિટિવ આવ્યો છે. જે ગત 27મી અને 29મીએ IPL મેચ જોવા ગયો હતો. જેથી આરોગ્ય તંત્રને શંકા છે કે કોરોના (Narendra Modi Stadium Ahmedabad) સ્ટેડિયમમાંથી ફેલાયો હોઈ શકે છે. જેથી આ પરિસ્થિતિને ધ્યાને લઇ હાલ 1 લાખથી વધુની મેદાન સંખ્યા હતી તો અન્ય પણ કોરોના પોઝિટિવ લોકો હોવા જોઈએ જેથી તંત્રે (AMC Health Department) સજાગતાના ભાગરૂપે ટેસ્ટિંગ શરૂ કર્યું છે..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.