ETV Bharat / city

શેઠના માનસિક ત્રાસથી મજૂર માણસ બાળકોને નિરાધાર કરતો ગયો - suicide case police investigation ahmedabad

અમદાવાદમાં યુવકે શેઠના માનસિક ત્રાસના કારણે એસિડ પીને આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. શેઠે મંજૂરી કામ કરતો યુવાન પર ચોરીનો આરોપ લગાવ્યો હતો. જોકે, પોલીસ આ બાબતે ગુનો નોંધાતા આરોપીઓ ફરાર થઈ ગયા છે. mental torture suicide case in Ahmedabad, Suicide rate in Gujarat, Theft case in Ahmedabad

શેઠના માનસિક ત્રાસથી મજૂર માણસ બાળકોને નિરાધાર કરતો ગયો

author img

By

Published : Aug 29, 2022, 12:49 PM IST

અમદાવાદ શેઠ એ ચોરીનો આરોપ મુકતા અમદાવાદમાં યુવકે જાહેર રોડ પર એસિડ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન આ યુવકનું મૃત્યુ થતા મૃતકની પત્નીએ ચાર લોકો સામે દુષપ્રેરણાની ફરિયાદ આપી હતી. મૃતક જે શેઠના ત્યાં મજૂરી કામ (mental torture suicide case) કરતો હતો. તે શેઠ માલ ભરાવડાવી વિડીયો લઈ ચોરીનો આરોપ મૂક્યો હતો. બાદમાં આરોપીઓએ મૃતકને ધમકીઓ આપતા બદનામીના ડરથી કંટાળી યુવકે આ પગલું ભર્યું હતું.

શેઠના માનસિક ત્રાસથી મજૂર માણસ બાળકોને નિરાધાર કરતો ગયો

શું હતી ઘટના મૃતકનું નામ ગોવિંદ પટણી છે. તેઓ પત્ની રૂપા પટણી, બે દીકરી અને એક દીકરા સાથે રહેતા હતા.ગોવિંદ પટણી છૂટક મજૂરી કામ કરી ગુજરાત ચલાવતા હતા. ગોવિંદ પટણી એકાદ વર્ષ પહેલાં ભરત પટણીના લાકડાના પીઠામાં મજૂરી કામ કરતો હતો. તે દરમિયાન ગોવિંદ પટણી દ્વારા ભરત પટણીના લાકડાના પીઠામાં તેમની સૂચના મુજબ જુદી જુદી જગ્યાએથી જૂનો માલ સામાન ભરી છત્રીસ (Servant suicide torture boss in Ahmedabad) ઓરડી ખાતે લઈ આવતો હતો.

બદનામ કરવાના કાવતરા તે અરસામાં એક વખત વિરાટ નગર ખાતે ભરત પટણી લાકડાનો જુનો સામાન ભરવા ગોવિંદ પટણીને રાયપુરથી વિરાટ નગર લઈ ગયા હતા. જ્યાં લાકડાનો જૂનો સામાન ભરાવી ભરત પટણીએ મોબાઇલમાં વિડીયો ઉતારી ગોવિંદ પટણીના ભાઈને બોલાવી કહ્યું કે તેમનો ભાઈ માલ સામાન ચોરી કરી લઈ જાય છે. જેથી ગોવિંદ પટણીના ભાઈ રાજુ પટણીએ પૂછપરછ કરતા ગોવિંદ પટણીએ જણાવ્યું કે, આ લાકડા ભરતભાઈ ના કહેવાથી ભર્યા હતા. તેમણે તેમની મરજી પ્રમાણે ભર્યા નથી. જેથી ગોવિંદ પટણીના ભાઈએ ભરત પટણીને જણાવ્યું કે, તેઓ તેમના (acid drinking Suicide) ભાઈ ગોવિંદ પટણીનો ખોટી રીતે વિડીયો ઉતારી ચોરીનો આક્ષેપ કરી બદનામ કરે છે.

આ પણ વાંચો પ્રખ્યાત ગાયિકાનો કારમાંથી મળ્યો મૃતદેહ, હત્યા કે આત્મહત્યા તેના પણ સવાલ

પરિવારને માનસિક ત્રાસ મળતી માહીતી મુજબ આરોપી ભરત પટણી દ્વારા ઉપરા છાપરી ગોવિંદ પટણીને તેમજ તેમના પરિવારને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જેથી ગોવિંદ પટણીએ મજૂરી કામ છોડી દીધું હતું અને બાદમાં પેન્ડલ રિક્ષામાં ડુંગળીનો વેપાર કરતા હતા. આરોપી ભરત પટણી તેમના કાકાના દીકરા અલ્પેશ ઉર્ફે લાલો તેમજ તેનો નાનો ભાઈ મોન્ટુ પટણી દ્વારા અવારનવાર ગોવિંદ પટણીને ત્રાસ આપી મારી નાખવાની ધમકીઓ આપતા હતો. ગોવિંદ પટણીને હેરાન પરેશાન કરતા હતો. ગત 24 ઓગસ્ટના રોજ સવારે ગોવિંદ પટણી પેન્ડલ રીક્ષા સાથે ડુંગળી વેચવા નીકળ્યા હતા.

મૃતકે કંટાળી આત્મહત્યા કરી ડુંગળી વેચવા નીકળ્યા ત્યારે રાયપુર મિલ સર્કલ પાસે ભરત પટણી, અલ્પેશ ઉર્ફે લાલો, મોન્ટુ તેમજ કાશીબેન ચારેય લોકોએ ગોવિંદ પટણીને માનસિક ત્રાસ આપી ધમકી આપી હતી. ગોવિંદ પટણીને મારી નાખવાની ધમકીઓ પણ આપી જતા રહ્યા હતા. જેના લીધે મૃતકે કંટાળી સમાજમાં અગાઉના ચોરીના ખોટા આક્ષેપના લીધે બદનામી થશે તેવા ડરથી એસિડની બોટલ લઈ આવી પી ગયા હતા. ત્યારબાદ આસપાસના લોકો ભેગા થઈ જતા ગોવિંદ પટણીના ભાઈને જાણ થતા તેઓને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સિવિલ (mental torture section) હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ ગોવિંદ પટણીનું સારવાર દરમિયાન 26 ઓગસ્ટના રોજ મૃત્યુ નિપજ્યું હતું.

આ પણ વાંચો રેલ્વે સ્ટેશન પર જોતજોતામાં વૃદ્ધ ટ્રેનની નીચે, મોતનો VIDEO

આરોપી ફરાર પોલીસે આ અંગે કાશી પટણી, મોન્ટુ પટણી, અલ્પેશ ઉર્ફે લાલો પટણી અને ભરત પટણી નામના ચાર આરોપીઓ સામે દુષપ્રેરણાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પરતું જ્યારે મૃતકે એસિડ પીધું ત્યારથી જ આરોપીઓ ફરાર થઇ ગયા હતા. ત્યારે હવે ક્યારે આરોપીઓ પોલીસ ગીરફતમાં આવે છે તે જોવાનું રહેશે. Mental torture suicide case in Ahmedabad, Suicide rate in Gujarat, Theft case in Ahmedabad, laborer mental torture suicide case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.