ETV Bharat / city

Group Clash in Gandhinagar: માણસાના ઈટાદરા ગામમાં 2 જૂથ વચ્ચે ઘર્ષણ, ગાંધીનગર પોલીસે ગોઠવ્યો ચુસ્ત બંદોબસ્ત

author img

By

Published : Apr 16, 2022, 8:45 AM IST

ગાંધીનગરમાં માણસા તાલુકાના ઈટાદરા ગામમાં (Group clash in Itadara village of Mansa) શુક્રવારે 2 જૂથ વચ્ચે ઘર્ષણ (Group Clash in Gandhinagar ) થયું હતું. તેના કારણે ગાંધીનગર પોલીસે ચુસ્ત બંદોબસ્ત (Tight security of Gandhinagar police) ગોઠવી દીધો હતો. અહીં ઘર્ષણ દરમિયાન ટોળાએ 2 બાઈકને આગ પણ ચાંપી હતી.

Group Clash in Gandhinagar: માણસાના ઈટાદરા ગામમાં 2 જૂથ વચ્ચે ઘર્ષણ, ગાંધીનગર પોલીસે ગોઠવ્યો ચુસ્ત બંદોબસ્ત
Group Clash in Gandhinagar: માણસાના ઈટાદરા ગામમાં 2 જૂથ વચ્ચે ઘર્ષણ, ગાંધીનગર પોલીસે ગોઠવ્યો ચુસ્ત બંદોબસ્ત

ગાંધીનગર: વર્તમાન સમયમાં રાજ્યનું વાતાવરણ બગડ્યું છે. થોડા દિવસ પહેલાની વાત કરવામાં આવે તો, હિંમતનગર અને ખંભાતમાં રામનવમીના દિવસે 2 જૂથ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. જોકે, હજી આ ઘટના શાંત નથી થઈને શુક્રવારે ગાંધીનગરમાં માણસા તાલુકાના ઈટાદરા ગામમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ (Group clash in Itadara village of Mansa) જોવા મળ્યું હતું.

ઘર્ષણ પાછળનું કારણ - સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, માણસાના ઈટાદરા ગામમાં (Group clash in Itadara village of Mansa) યુવતીની છેડતી કરવામાં આવી હતી. ત્યારબાદ બંને જુથો વચ્ચે ગરમાગરમીનો માહોલ સર્જાયો અને ઘર્ષણ (Group clash in Itadara village of Mansa) થયું હતું. આ સમગ્ર ઘર્ષણ દરમિયાન ટોળાએ 2 બાઈકને આગ ચાંપી હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત (Tight security of Gandhinagar police) પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Communal violence in Savli: સાવલીના ગોઠડા ગામે કોમી અથડામણ કરનારા 8 અસામાજિક તત્વોની ધરપકડ, પોલીસે રાયોટિંગનો ગુનો નોંધ્યો

સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું - સમગ્ર ઘટના સામે આવતાં પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ પણ ગામમાં આવી પહોંચ્યા હતા અને અત્યારે સમગ્ર ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં (Tight security of Gandhinagar police) આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાત્રિના સમય દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય બીજી કોઇ ઘટના ન બને તેને ધ્યાનમાં લઈને ગાંધીનગર પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત (Tight security of Gandhinagar police) હેઠળ રાખી દેવામાં આવ્યો છે..

આ પણ વાંચોઃ શોભાયાત્રામાં જૂથ અથડામણ બાદ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ, અનેક મોર્ચે પોલીસની તપાસ

હવે ફરિયાદ નોંધાશે - પોલીસ ફરિયાદની વાત કરીએ તો, આ સમગ્ર ઘટનામાં છેડતીનો ગુનો, શાંતિ ભંગ કરવાનો ગુનો અને અસામાજિકતા ફેલાવવાનો ગુનો અસામાજિક તત્વો ઉપર લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે પોલીસે અમુક તોફાની તત્વોની અટકાયત કરી છે. ત્યારે દિવસ દરમિયાન વધુ કાર્યવાહી અને વધુ વિગતો લઈને સખત કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.