ETV Bharat / city

અમદાવાદનાં નારણપુરા વૃદ્ધાશ્રમમાં વડીલો કઇ રીતે ઉજવે છે દિવાળી તે બાબતે જાણો...

હિન્દૂ ધર્મમાં દિવાળીનો મતલબ એટલે પરિવાર સાથે ઉજવાતો સૌથી મોટો તહેવાર, આ એજ તહેવાર છે કે જ્યાં પરિવારનાં સભ્યો વર્ષની સૌથી મોટી ખુશી એક સાથે ઉજવે છે. પરંતુ આપણી આસપાસ પણ એવા કેટલાક લોકો છે કે જેઓ એ પરિવાર વિના જ આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે અને આ લોકો એટલે વૃદ્ધાશ્રમનાં રહેનારા વડીલો, એ વડીલો જે ઘરનો આધાર સ્તંભ હોય છે. દિવાળીનો તહેવાર વૃદ્ધાશ્રમનાં વડીલો કઈ રીતે ઉજવે છે તે બાબતે જાણીએ.

અમદાવાદનાં નારણપુરામાં વૃદ્ધાશ્રમમાં વડીલો કઇ રીતે ઉજવે છે દિવાળી તે બાબતે જાણો...

author img

By

Published : Nov 5, 2021, 4:43 PM IST

  • દિવાળીનો મતલબ એટલે પરિવાર સાથે ઉજવાતો સૌથી મોટો તહેવાર
  • દિવાળીનો તહેવાર વૃદ્ધાશ્રમનાં વડીલો કઈ રીતે ઉજવે છે
  • ઘાટલોડિયાનાં PSI એ વૃદ્ધાશ્રમની મુલાકાત લિધી

અમદાવાદ : વૃદ્ધાશ્રમમાં 20 વર્ષથી પણ વધુ સમયથી રહેતા સુરેશભાઈ કનાડાએ જણાવ્યું હતું કે, તેઓ વર્ષોથી આ વૃદ્ધાશ્રમમાં જ રહે છે. તેમજ વધુમાં જણાવ્યું કે, જેમ ઇન્દ્રધનુષનાં સાત રંગોની જેમ આપણાં જીવનના પણ રંગો છે. એ આપણે નક્કી કરવાનું છે કે આપણે કયાં રંગમાં જીવવુ છે. સારા મિત્રોનો સંગાથ, ફટાકડા, મીઠાઈઓ અને ઝગમગતી લાઇટિંગ સાથે અમે દિવાળી ઉજવી રહ્યા છીએ.

અમદાવાદનાં નારણપુરામાં વૃદ્ધાશ્રમમાં વડીલો કઇ રીતે ઉજવે છે દિવાળી તે બાબતે જાણો...

ઘાટલોડિયાનાં PSI એ વૃદ્ધાશ્રમની મુલાકાત લિધી

વૃદ્ધાશ્રમમાં દિવાળીનો તહેવાર ઉજવવાં માટે ઘાટલોડિયાનાં PSI આર.એમ. માલકીયા પણ તેમના સ્ટાફની સાથે આવ્યા હતા. તેમણે વડીલોનાં આશીર્વાદ મેળવી દિવાળીનાં તહેવારની ઉજવણી કરી હતી. તેમજ બીજી તરફ એક પરીવાર પોતાનાં બાળકના જન્મ દિવસની ઉજવણી પણ વૃધ્ધશ્રમમાં કરી રહ્યું હતું.

આ પણ વાંચો : ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે નવા વર્ષે ભદ્રકાળી મંદિરમાં કર્યા દર્શન,

આ પણ વાંચો : વાપીના પ્રસિદ્ધ જલારામ મંદિરે કોરોના મહામારીને કારણે અન્નકૂટ અને જલારામ જયંતીના આયોજનો મૌકૂફ રખાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.