ETV Bharat / city

ક્રિકેટ ફેન અરુણે અનોખા અંદાજમાં લીધી વેક્સિન

કોરોના( corona )થી બચવાનો એક માત્ર ઉપાય રસી છે. સરકારે 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન( vaccine ) આપવાનું શરૂ કરી દીધું છે. ત્યારે અમદાવાદના કુબેરનગરમાં રહેતા અરુણ હરિયાણવી આગવા અંદાજમાં કોવિડ વેક્સિન( vaccine ) લીધી છે. તેણે શરીર પર ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ચિતરાવીને લોકોને વેક્સિન લેવા સંદેશો આપ્યો છે.

ક્રિકેટ ફેન અરુને અનોખા અંદાજમાં લીધી વેક્સિન

author img

By

Published : Jun 13, 2021, 7:58 AM IST

Updated : Jun 13, 2021, 8:38 AM IST

  • ત્રિરંગાને શરીર પર ચિત્રિત કરી અરુને લીધી વેક્સિન
  • લોકોને વેક્સિન લેવા અપીલ
  • અમદાવાદના કુબેરનાગરમાં રહે છે અરુન

અમદાવાદ: કુબેરનગરમાં રહેતો અરુણ હરિયાણવી ક્રિકેટનો મોટો ફેન છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ( narendra modi stadium ) ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાયેલી મેચમાં તે સંપૂર્ણ શરીર પર તિરંગો ચિતરાવીને મેચ જોવા આવતો હતો. તે ભારતીય ટીમને સપોર્ટ કરતો સાથે-સાથે ભારત અને ઇંગ્લેન્ડની ફ્રેન્ડશિપની વાત કરતો હતો. ત્યારે હવે તેને આગવા અંદાજમાં કોવિડ વેક્સિન ( covid vaccine ) પણ લીધી છે.

ઘરેથી ત્રિરંગા સાથે વેક્સિનેશન સેન્ટર પહોંચ્યો અરુન

અગાઉ અરુન સી પ્લેનના ઉદ્ઘાટનમાં પણ આવા જ અંદાજમાં જોવા મળ્યો હતો. મેચ વખતે પણ તેણે કોરોના મહામારી વિશે લોકોને જાગૃત કરવા પેઇન્ટિંગ કરાવ્યું હતું. હવે તેને આગવા અંદાજમાં કોવિડ વેક્સિન પણ લીધી છે. તે જ સ્વરૂપમાં તેણે શરીર પર ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ચિતરાવીને લોકોને વેક્સિન લેવા સંદેશો આપ્યો છે. પોતાના ઘરેથી નીકળીને વેક્સિનેશન સેન્ટર (vaccination center ) સુધી તિરંગો ફરકાવીને તે પહોંચ્યો હતો.

આ પણ વાંચો: બનાસકાંઠામાં ચોથા તબક્કાના વેક્સિનેશનમાં 18થી 44 વર્ષના લોકોને વેક્સિન અપાશે

કોરોનાથી બચવાનો એક માત્ર ઉપાય રસી

આ પ્રસંગે અરૂને કહ્યું હતું કે, કોરોનાથી બચવાનો એક માત્ર ઉપાય રસી છે. સરકારે 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવાનું શરૂ કરી દીધું છે. ત્યારે સૌ યુવાનોએ વેક્સિન લઈ લઈને પોતાને તથા સમાજને સુરક્ષિત રાખવો જોઈએ.

આ પણ વાંચો: રાજકોટમાં કોરોના વેક્સિનેશન વધારવા કલેક્ટરનો મહત્વનો આદેશ

Last Updated : Jun 13, 2021, 8:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.