કેન્દ્રીય યોજના મુજબ અગામી જૂલાઈથી શરૂ થનારી સદસ્યતા અભિયાનના આયોજન બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવશે. અત્યારના સભ્ય સંખ્યામાં ઓછામાં ઓછા 20 ટકા નવા સભ્યો જોડાવા માટેના કાર્યક્રમોનો રોડ મેપ તૈયાર કરવામાં આવશે.
સદસ્યતા અભિયાન અતંર્ગત જિલ્લા સંયોજક અને અભિયાન લઈને બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં પ્રદેશ હોદ્દેદારો, પ્રદેશ મોરચાના પ્રમુખો, જિલ્લા/ મહાનગરોના પ્રભારીઓ સહિત પ્રદેશ મોરચાના મહામંત્રીઓ, લોકસભા બેઠકના પ્રભારી સહિત પ્રદેશ મોરચાના મહામંત્રીઓ, લોકસભા બેઠકના પ્રભારીઓ-ઇન્ચાર્જ-સહ ઇન્ચાર્જ તથા જીલ્લા/મહાનગરના પ્રમુખ મહામંત્રી હાજર પણ હાજર રહ્યા છે.
Intro:Body:
પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે સદસ્યતા અભિયાનને લઈને બેઠક
પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વિ સતીશ, મહામંત્રી ભિખુભાઈ દલસાણીયા,નીતિન પટેલ આર સી ફળદુ, ગણપત વસાવા હાજર
બેઠકમાં સંગઠનપર્વની
કેન્દ્રીય યોજના મુજબ આગામી ૬ જુલાઈથી શરૂ થનાર સદસ્યતા અભિયાનના આયોજન બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવશે
હાલની સભ્ય સંખ્યામાં ઓછામાં ઓછા ૨૦ ટકા નવા સભ્યો જોડવા માટેના કાર્યક્રમોનો રોડ મેપ તૈયાર કરવામાં આવશે
બેઠકમા સદસ્યતા અભિયાનને લઈએ જીલ્લા સહ સંયોજક અને અન્ય જવાબદારીઓ નક્કી કરાશે
બેઠકમા પ્રદેશ હોદ્દેદારો, પ્રદેશ મોરચાના પ્રમુખો, જીલ્લા/મહાનગરના પ્રભારી સહિત પ્રદેશ મોરચાના મહામંત્રીઓ, લોકસભા બેઠકના પ્રભારીઓ-ઇન્ચાર્જ-સહઇન્ચાર્જ તથા જીલ્લા/મહાનગરના પ્રમુખ મહામંત્રી હાજર
____________________________________
ભાજપ કાર્યલયમાં સદસ્યતા અભિયાન અંતગત બેઠક શરૂ
ગાંધીનગર: ભાજપ કાર્યલય કમલમ ખાતો સદસ્યતા અભિયાને લઈને બેઠક ચાલી રહી છે. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી RSS સહ સંગઠનના મહામંત્રી વિ.સતીશ, મહામંત્રી ભિખુભાઈ દલસાણીયા, નીતિન પટેલ, આર.સી.ફરદુ, ગણપત વસાવા બેઠકમાં હાજર છે.
કેન્દ્રીય યોજના મુજબ અગામી જુલાઈથથી શરૂ થનારી સદસ્યતા અભિયાનના આયોજન બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવશે. અત્યારના સભ્ય સંખ્યામાં ઓછામાં ઓછા 20 ટકા નવા સભ્યો જોડાવા માટેના કાર્યક્રમોનો રોડ મેપ તૈયાર કરવામાં આવશે.
સદસ્યતા અભિયાનને અતંગત જિલ્લા સંયોજક અને અભિયાન લઈને બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં પ્રદેશ હોદ્દેદારો, પ્રદેશ મોરચાના પ્રમુખો, જિલ્લા/ મહાનગરોના પ્રભારીઓ સહિત પ્રદેશ મોરચાના મહામંત્રીઓ, લોકસભા બેઠકના પ્રભારી સહિત પ્રદેશ મોરચાના મહામંત્રીઓ, લોકસભા બેઠકના પ્રભારીઓ-ઇન્ચાર્જ-સહ ઇન્ચાર્જ તથા જીલ્લા/મહાનગરના પ્રમુખ મહામંત્રી હાજર પણ હાજર રહ્યા છે.
Conclusion: