આ સર્કલોની બેદરકારી તેમજ આકર્ષક સ્કલ્પચર તુટી ગયા પછી પણ તેની કોઈ જાળવણી કરવામાં આવતી નથી. તંત્રની આટલી ઘોર બેદરકારી પ્રજાજનોને તો દેખાય છે, પરંતુ નિંદ્રાધીન સરકાર કે તેના ના અધિકારીઓ ને ક્યારે દેખાશે તે પ્રશ્ન છે.
આ બાબતને સરકાર ક્યારે ધ્યાને લઇને તેમાં ફેરફાર કરશે હેરિટેઝ શહેરમાં આવા સ્કલ્પચર તૂટી જાય છતા તંત્ર ઘોર નિદ્રામાં ક્યા સુધી રહેશે.