ETV Bharat / business

તેજી સાથે ખુલ્યા શેરબજાર, સેન્સેક્સમાં 400 અંકનો ઉછાળો

શેરબજારમાં સોમવારે ખુલતાની સાથે જ તેજીનો માહોલ જોવા મળ્યો હતો. સેન્સેક્સ 467.47 અંકોના વધારા સાથે 32,056.19 પર ખુલ્યો હતો. જોકે, શરુઆતી મીનિટોમાં વધારો ખૂબ જ ધીમો રહ્યો હતો.

Etv Bharat, Gujarati News, Sensex, Nifty, Stock Market
Sensex spikes over 400 pts in early trade; HDFC Bank jumps 4 pc
author img

By

Published : Apr 20, 2020, 10:21 AM IST

મુંબઈ: કારોબારી સત્રના પ્રથમ દિવસે શેરબજારની શરુઆત તેજી સાથે થઇ હતી. બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટના વધારા સાથે 32,056.19 પર ખુલ્યો હતો.

નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી પણ 100.20 પોઇન્ટ્સના વધારા સાથે 9,300.20 પર ખુલ્યો હતો.

આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 31,711.70ના ઉપરના સ્તરે પહોંચ્યા બાદ 986.11 અંક એટલે કે, 3.32 ટકા વધીને 31,588.72 પર બંધ થયો હતો.

આ જ રીતે નિફ્ટી 273.95 અંક એટલે કે, 3.05 ટકાની તેજી સાથે 9,266.75 અંક પર બંધ રહ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.