ETV Bharat / business

આજે ફરી ઉછાળા સાથે શરૂ થયું શેર બજાર, સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકાનો વધારો

સપ્તાહના ચોથા દિવસે ગુરુવારે ભારતીય શેર બજારની શરૂઆત ઉછાળા સાથે થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટી 1 ટકાના ઉછાળા સાથે ચાલી રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 575.05 પોઈન્ટના વધારા સાથે 50,292.50ના સ્તર પર ચાલી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 161.35 પોઈન્ટના વધારાની મજબૂતી સાથે 15,025.90ના સ્તર પર ચાલી રહ્યો છે.

આજે ફરી ઉછાળા સાથે શરૂ થયું શેર બજાર, સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકાનો વધારો
આજે ફરી ઉછાળા સાથે શરૂ થયું શેર બજાર, સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકાનો વધારો
author img

By

Published : Apr 29, 2021, 10:07 AM IST

  • સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકાનો વધારો જોવા મળ્યો
  • સેન્સેક્સ 575.05 પોઈન્ટના ઉછાળા સાથે 50,292.50ના સ્તર પર
  • નિફ્ટી 161.35 પોઈન્ટના ઉછાળા સાથે 15,025.90ના સ્તર પર

અમદાવાદઃ ગુરુવારે ફરી એક વાર ભારતીય શેર બજાર ઉછાળા સાથે શરૂ થયું છે. સેન્સેક્સ 575.05 પોઈન્ટના વધારા સાથે 50,292.50ના સ્તર પર તો નિફ્ટી 161.35 પોઈન્ટના વધારાની મજબૂતી સાથે 15,025.90ના સ્તર પર ચાલી રહ્યો છે.

આ પણ વાંચોઃ સુપ્રીમકોર્ટે એમેઝોન-ફ્યુચર કેસમાં હાઇકોર્ટની કાર્યવાહી સ્થગિત કરી

આ શેર પર સૌની નજર રહેશે

ગુરુવારે શેર બજારની શરૂઆત ઉછાળા સાથે થઈ છે. ત્યારે દિવસભર સ્ટિલ કંપનીઓ, વરુણ બેવરેજિસ, MAGMA FINCORP, ગોકલદાસ એક્સપોર્ટ્સ, કેસોરામ જેવા શેર પર સૌની નજર રહેશે.

આ પણ વાંચોઃ RBIએ અમેરિકન એક્સપ્રેસ, ડાઈનર્સ ક્લબના નવા ગ્રાહકોને કાર્ડ આપવા પર પ્રતિબંધ લગાવ્યો

રોકાણકારોએ મહત્વના સ્ટોક પર રાખવી પડશે નજર

CLSAએ STEEL સેક્ટર પર મંતવ્ય આપતા જણાવ્યું હતું કે, સ્ટિલ પ્રોડક્ટથી ચીન ઈમ્પોર્ટ ડ્યૂટી હટાવી દેશે. આ સાથે જ ભારતીય સ્ટિલ કિંમતોમાં વધારો થવાની સંભાવના છે. આ સાથે જ રોકાણકારોએ HUL, BAJAJ AUTO, TITAN, BIOCON, UTI AMC, MASTEK, CHENNAI PETRO, KSB, AFFLE INDIA સ્ટોક પર નજર રાખવી પડશે. HULના પરિણામ ગુરુવારે આવશે. કંપનીની આવકમાં 30.5 ટકાનો વધારો થવાની શક્યતા છે. તો CHENNAI PETROના સારા પરિણામ આવ્યા છે અને તેની આવકમાં પણ 48 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.