ETV Bharat / business

રિટર્ન ફાઇલ કર્યા વગર એક વર્ષમાં 20 લાખથી વધુ ઉપાડ પર લાગશે TDS - બેન્કો અને પોસ્ટ ઓફિસને નવી સુવિધા

રિટર્ન ફાઇલ કર્યા વગર એક વર્ષમાં એક કરોડ રૂપિયાથી વધુ ઉપાડવા બદલ TDS શુલ્ક લેવામાં આવશે. ખાસ વાત એ છે કે આ નિયમ કોઈપણ જગ્યાએ, બેન્ક અથવા પોસ્ટ ઑફિસમાંથી રોકડ ઉપાડવા માટે લાગુ થશે.

રિટર્ન ફાઇલ
રિટર્ન ફાઇલ
author img

By

Published : Jul 13, 2020, 4:28 PM IST

નવી દિલ્હી: આવકવેરા વિભાગે રવિવારે કહ્યું કે તેણે બેન્કો અને પોસ્ટ ઓફિસને નવી સુવિધા આપી છે. જેના માધ્યામ દ્વારા રિટર્ન નહીં ભરનારાના મામલામાં રૂપિયા 20 લાખથી વધુ અને આવકવેરા વળતર ભરનારા કિસ્સામાં 1 કરોડ રૂપિયાથી વધુની રકમના ઉપાડ પર ટીડીઓસનો દર શોધી શકાય છે.

આ સુવિધાની વિગતો આપતાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) એ કહ્યું કે હવે બેન્ક અથવા પોસ્ટઑફિસમાં ટીડીએસ દર શોધવા માટે રોકડ ઉપાડનારા વ્યક્તિનો ફક્ત પાન નંબર ભરવો પડશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સુવિધા હેઠળ અત્યાર સુધીમાં 53,000 થી વધુ ચકાસણી વિનંતીઓ પૂર્ણ થઈ ચૂકી છે.

રોકડ વ્યવહાર માટે સરકારે બેન્કો અથવા પોસ્ટ ઑફિસમાંથી 1 કરોડ રૂપિયાથી વધુની રોકડ ઉપાડ પર બે ટકાના દરે ટીડીએસ લગાવવાની વ્યવસ્થા કરી છે, જોકે તેમાં કેટલાક અપવાદો પણ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.