ETV Bharat / bharat

TOP NEWS @9 PM: વાંચો રાત્રીના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ટોપ ન્યૂઝ

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં....

TOP NEWS @9 PM: વાંચો રાત્રીના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...

author img

By

Published : Sep 7, 2021, 9:16 AM IST

  1. મુઝફ્ફરનગર બાદ ખેડૂતો આજે કરનાલમાં ત્રાટકશે, મહાપંચાયતને લઈને વહીવટીતંત્ર એલર્ટ
  2. કેરળમાં કોરોના પછી નિપાહ વાઈરસે કર્યો પગપેસારો, જુઓ શું છે આ વાઈરસ અને તેના લક્ષણો?
  3. સરકારે કર્યો મોંઘવારી ભથ્થામાં વધારો, 9.61 લાખ કર્મચારીઓને લાભ મળશે
  4. Sachin Pilot Birthday : કોંગ્રેસ નેતા સચિન પાયલટનો આજે જન્મદિવસ, જાણો પાયલટ નામ કેવી રીતે મળ્યું...
  5. ગાંધીનગર મ.ન.પા સહિત 29 નગરપાલિકાઓની ખાલી બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર, જાણો ક્યાં ક્યારે યોજાશે મતદાન
  6. IND vs ENG: ઓવલ ટેસ્ટમાં ભારતનો 157 રને વિજય, સિરીઝમાં 2-1થી આગળ
  7. એપ્રિલ મહિનામાં સ્થગિત રહેલી ગાંધીનગર મનપાની ચૂંટણી 3 ઓક્ટોબરના રોજ યોજાશે
  8. ગાંધીજીના હજારો ફોટોમાં તેમને ટોપી પહેરી હોય એવો ફોટો મે નથી જોયો : નીતિન પટેલ
  9. ગાંધી ટોપીનો વિવાદ, ભાજપ કોંગ્રેસ આમને સામને
  10. કાંકરિયા લેક્ફ્રન્ટ ફરી થયું ધબકતું, કોરોનાની સંખ્યામાં ઘટાડો થતા કાંકરિયામાં મૂલાકાતીની સંખ્યામાં વધારો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.