- આજે ધોરણ 12ના રીપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાશે
- Khudiram Bose ની શહીદીની અમર ગાથા:19 વર્ષની વયમાં હાથમાં ગીતા લઇને ફાંસીને ફંદે ઝૂલી ગયાં હતાં મહાન ક્રાંતિકારી
- અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ગનીએ દેશ છોડ્યું, કાબુલમાં અમેરિકન દૂતાવાસમાં પહોંચ્યા હેલિકોપ્ટર
- ભારત રત્ન સ્વ.અટલ બિહારી વાજપેયીની પૂર્ણયતિથિ, વડાપ્રધાન મોદીએ આપી શ્રદ્ધાંજલિ
- મેઘાલયના મુખ્યપ્રધાનના નિવાસ સ્થાને પેટ્રોલ બોમ્બ ફેકાયો
- ભાવનગરમાં સફેદ ધજાવાળા મહાદેવના દુર્લભ દર્શન
- Indian Idol 12 Winner: ઉત્તરાખંડના પવનદીપ રાજન વિજેતા બન્યા, CM ધામીએ અભિનંદન પાઠવ્યા
- ગુજરાતે કોરોના વેક્સિનેશનના 4 કરોડ ડોઝ આપવાની કામગીરી પૂર્ણ કરી
- હૈતીમાં ભૂકંપના કારણે મત્યુઆંક 724 પર પહોંચ્યો, 2800 લોકો ઇજાગ્રસ્ત
- સુરત જિલ્લામાં AAP બાદ AIMIMની એન્ટ્રી, હોદ્દેદારોની કરાઈ નિમણૂક
NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - આજના સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
મુખ્ય સમાચાર