ETV Bharat / bharat

TOP NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - ટોપ ટેન ન્યૂઝ

Top News at 9 AM: વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...

TOP NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર..

author img

By

Published : Jun 30, 2021, 9:17 AM IST

  1. ધોરણ 10નું પરિણામ જાહેર: ગણિત અને ગુજરાતી વિષયનું પરિણામ નબળું આવ્યું
  2. Tokyo 2020 Paralympics માટે અમદાવાદની બે દિવ્યાંગ મહિલા ક્વોલિફાય, ટેબલ ટેનિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
  3. government school: જામનગરમાં ખાનગી શાળાનો મોહ ઉતર્યો, સરકારી શાળા તરફ વાલીઓની દોટ
  4. સિરામિકના એક્સપોર્ટમાં સમગ્ર દેશમાં ગુજરાત આવ્યું અવ્વલ
  5. ટી-20 વિશ્વ કપની તારીખ જાહેર, જાણો ક્યારે અને ક્યા રમાશે
  6. Gujarat Corona Update : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 93 પોઝિટિવ કેસ નોંધાયા, 2 દર્દીઓના મોત
  7. Zen Garden: ઈન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશનના સર્જન ઝેન-કાઈઝેનનો જૂઓ ડિટેઈલ્ડ વીડિયો..
  8. હોટલ, મલ્ટીપ્લેક્સની ટેક્સ માફી બાદ ટ્યૂશન સંચાલકો અને ટૂર ઓપરેટરોએ કરી ટેક્સ માફીની માગ
  9. CMની ઓનલાઈન હાજરીમાં રાજકોટમાં યોજાયો ગણવેશ કાર્યક્રમ, કોરોના ગાઇડલાઇનના ઉડ્યા ધજાગરા
  10. Rathyatra 2021 : રથયાત્રા માટે હરિભક્તો આશાસ્પદ, સરકારની પરવાનગીની જોઈ રહ્યા છે રાહ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.