રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...તૌકતે વાવાઝોડાને કારણે ખેતીના પાકને નુકસાન ન થાય તે માટે કૃષિ હવામાન વિભાગે ખેડૂતોને આપી સલાહ પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા તૌકતે વાવાઝોડાના સંદર્ભમાં પ્રજાની સુરક્ષા માટે કામગીરી હાથ ધરાઈતૌકેત વાવાઝોડાને પગલે વલસાડ જિલ્લામાં પડી શકે છે હળવાથી મધ્યમ વરસાદકચ્છમાં તૌકતે વાવાઝોડાની અસરના પગલે 3 દિવસમાં 496 માછીમારી બોટ પરત ફરીતૌકતે વાવાઝોડાને પગલે આણંદ જિલ્લા ડિઝાસ્ટર તંત્ર એલર્ટનેશનલ હેલ્થ મિશનના 20,000 કર્મચારીઓએ આપી હડતાળની ચીમકીજૂનાગઢ કોવિડ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ બજાવી રહ્યા છે કાબિલેદાદ સેવાઓતૌકતે વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશતા જ બનશે ભયાનક, તંત્ર થયું એલર્ટવલસાડના તિથલ દરિયા કિનારે વાતાવરણમાં પલટો, ઝડપી પવન ફૂંકાવવાનું શરૂતૌકતે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાં પડી શકે અતિભારે વરસાદ, લોકોને સાવચેત રહેવા કરાઇ અપીલ