- દેશમાં કોરોનાની કથળેલી પરિસ્થિતિ અંગે આજે 'સુપ્રીમ' સુનાવણી
- કોરોના રસીકરણ: આજથી 18 વર્ષથી ઉપરના લોકો માટે રજિસ્ટ્રેશન શરૂ
- કર્ણાટકના ખેડૂતો માટે આર્શિવાદ બની આ યોજના
- રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: 20 શહેરો ઉપરાંત 9 શહેરોમાં રાત્રિના 8થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ
- બાળકો માટે એક્સક્લુસિવ ગુજરાતી ચેનલ 'ઈટીવી બાળ ભારત' 12 ભાષાઓમાં લોન્ચ
- રાજકીય પાર્ટીઓ 2 મેએ વિજય સરઘસ નહીં યોજી શકે, ચૂંટણી પંચે લગાવ્યો પ્રતિબંધ
- અસમ સહિત ઉત્તર-પૂર્વ ભારતમાં ભૂકંપના આંચકા: 6.4ની તીવ્રતા-અનેક બિલ્ડિંગોમાં પડી તિરાડો
- થાણેના કોસા વિસ્તારમાં આવેલી પ્રાઈમ હોસ્પિટલમાં લાગી આગ, 4 દર્દીના મોત
- 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રાજ્ય આપશે નિ:શુલ્ક રસી
- રાજ્ય સરકાર કોરોના સામે લડવા 60,000 કિલો આયુર્વેદિક દવાનું વિતરણ કરશે
- કેજરીવાલને હાઈકોર્ટેની ફટકાર, કહ્યું- તમે સ્થિતિ સંભાળી શકતા ન હોય તો કહો, અમે કેન્દ્રને જવાબદારી આપશું
TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - 11 સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં.
TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર..