શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના સાંબાના વિજયપુર વિસ્તારમાં ડ્રોનમાંથી શંકાસ્પદ સામાન છોડવામાં આવ્યો હતો. (Jammu kashmir Suspicious goods dropped by drone )એડિશનલ એસપી સુરિન્દર ચૌધરીએ જણાવ્યું કે જમ્મુ-કાશ્મીર પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
-
J&K | Police team from Vijaypur Police Station recovered one suspicious sealed packet today in the field near Chhani Manhasan in Samba, following reliable inputs. The spot is undisturbed and intact: Additional SP Surinder Chaudhary pic.twitter.com/g4QXztgpws
— ANI (@ANI) November 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">J&K | Police team from Vijaypur Police Station recovered one suspicious sealed packet today in the field near Chhani Manhasan in Samba, following reliable inputs. The spot is undisturbed and intact: Additional SP Surinder Chaudhary pic.twitter.com/g4QXztgpws
— ANI (@ANI) November 24, 2022J&K | Police team from Vijaypur Police Station recovered one suspicious sealed packet today in the field near Chhani Manhasan in Samba, following reliable inputs. The spot is undisturbed and intact: Additional SP Surinder Chaudhary pic.twitter.com/g4QXztgpws
— ANI (@ANI) November 24, 2022
સીલબંધ પેકેટ: એડિશનલ એસપી સુરિન્દર ચૌધરીએ આગળ કહ્યું હતું કે, વિજયપુર પોલીસ સ્ટેશનની પોલીસ ટીમે વિશ્વસનીય ઇનપુટ્સને પગલે આજે સાંબાના છાણી મનહાસન પાસેના ખેતરમાં એક શંકાસ્પદ સીલબંધ પેકેટ રિકવર કર્યું હતું. સ્થળ અવ્યવસ્થિત અને અકબંધ છે.