ETV Bharat / bharat

પોલીસ સ્ટેશનથી 300 મીટર દૂર પંજાબ નેશનલ બેંકમાંથી 18 લાખની લૂંટ - બેંકમાંથી 18 લાખની લૂંટ

પંજાબમાં પોલીસ સ્ટેશનથી માત્ર 300 મીટર દૂર સ્થિત બેંકમાંથી 18 લાખ રૂપિયાની લૂંટનો મામલો પ્રકાશમાં આવ્યો (Punjab National Bank Robbery in Amritsar) છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેંકમાં છેલ્લા 10 વર્ષથી કોઈ સિક્યોરિટી ગાર્ડ હાજર નથી.

બેંકમાંથી 18 લાખની લૂંટ
બેંકમાંથી 18 લાખની લૂંટ
author img

By

Published : Dec 19, 2022, 9:33 PM IST

બેંકમાંથી 18 લાખની લૂંટ

પંજાબ: શહેરના કથુનંગલ સ્થિત પંજાબ નેશનલ બેંકમાં લૂંટનો(Punjab National Bank) મામલો સામે આવ્યો છે. કેટલાક અજાણ્યા શખ્સોએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો(Punjab National Bank Robbery in Amritsar) છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ 18 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાનું કહેવાય છે. બેંકની અંદર સવારે 11 વાગ્યે લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. બેંક અને તેની આસપાસ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે.

પંજાબ નેશનલ બેંકમાં લૂંટ: તમને જણાવી દઈએ કે પંજાબ નેશનલ બેંકની આ શાખા કૈથૂનલ પોલીસ સ્ટેશનથી માત્ર 300 મીટર દૂર છે. મળતી માહિતી મુજબ હથિયારબંધ લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. એક મોટી ભૂલ પણ જોવા મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેંકમાં છેલ્લા 10 વર્ષથી કોઈ સિક્યોરિટી ગાર્ડ હાજર નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.