ETV Bharat / bharat

ખાડો બન્યો મોતનો કુવો : એક જ પરિવારના આઠ લોકો હોમાયા - પૂર્ણિયા માર્ગ અકસ્માતમાં 8ના મોત

પૂર્ણિયામાં એક સ્પિડમાં આવતો સ્કોર્પિયો ખાડામાં પલટી(Scorpio overturned in a pit filled with water) જતાં 8 લોકોના મોત થયા છે(8 killed in Purnia road accident). તમામ લોકો કિશનગંજના નુનિયા ગામના રહેવાસી હતા. હાલ તો પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ કરી રહી છે.

ખાડો બન્યો મોતનો કુવો
ખાડો બન્યો મોતનો કુવો
author img

By

Published : Jun 11, 2022, 8:32 AM IST

Updated : Jun 11, 2022, 9:55 AM IST

પૂર્ણિયાઃ બિહારના પૂર્ણિયામાં રૌતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટો રોડ અકસ્માત(Road accident in purnea) થયો છે. જ્યાં એક ઝડપભેર સ્કોર્પિયો પાણી ભરેલા ખાડામાં પલટી(Scorpio overturned in a pit filled with water) જતા 8 લોકોના મોત થયા હતા.(8 killed in Purnia road accident) કારમાં દસ લોકો સવાર હતા. બે લોકોએ કોઈ રીતે કારમાંથી બહાર નીકળીને પોતાનો જીવ બચાવ્યો હતો. તમામ લોકો કિશનગંજના નુનિયા ગામના રહેવાસી હતા. અકસ્માત બાદ કારમાં ફસાયેલા લોકોને સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - અંધશ્રદ્ધાના આંધળાઓ સાવધાન ! અંધશ્રદ્ધામાં મહિલાની હત્યા કરીને પહાડી પરથી ફેંકી દેવાયો મૃતદેહ

સ્કોર્પિયોમાં સવાર 8 લોકોના મોત - આ ઘટના રૌતા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉનગઢ ઓપીની કાંજિયા મિડલ સ્કૂલ પાસે બની હતી. સ્કોર્પિયોમાં સવાર તમામ લોકો અનગઢના રાલ ખાપરા તારાબારી સાથે લગ્નના સંબંધ નક્કી કરીને કિશનગંજ જિલ્લાના નૂનિયા ગામ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક સ્કોર્પિયો ખાડામાં પડી હતી. જેમાં કારમાં સવાર 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

આ પણ વાંચો - ફેક્ટરીના ગોદામમાં લાગી ભિષણ આગ, મોટી સંખ્યામાં લોકો અંદર ફસાયાની આશંકા

ડ્રાઈવરની બેદરકારીના કારણે થયો અકસ્માત - લોકોનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને કારમાંથી તમામ મૃતકોને બહાર કાઢ્યા હતા. પોલીસ અને સીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટનાની સંપૂર્ણ માહિતી લીધી હતી. મૃતકના પરિજનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે વાહનની ઝડપ અને ડ્રાઈવરની બેદરકારીના કારણે આ ઘટના બની છે.

Last Updated : Jun 11, 2022, 9:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.