- કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ લખી
- પાર્ટીના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ પણ એક ટ્વીટ કર્યું
- કોરોના પરીસ્થિતીને લઇ મોદી સરકાર પર કર્યા પ્રહાર
નવી દિલ્હી: કોરોના મહામારીના કારણે દેશમાં હાહાકાર છે. કોરોના સંક્રમણથી ખુબજ પરીસ્થિતી ખરાબ થઈ રહી છે. ક્યાક ઓક્સિજનનો અભાવ છે, તો બેડ પણ ખાલી નથી મળી રહ્યા. હોસ્પિટલથી લઇ સ્મશાન , કબ્રસ્તાન બધા ભરાયા છે. આવી સ્થિતિમાં વિરોધી પક્ષ કેન્દ્રની મોદી સરકાર ઉપર સતત પ્રહાર કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન કહ્યું કે "ભાજપ સરકારે વિનાશ કરીને બતાવ્યો"
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કર્યુ ટ્વીટ
ઉલ્લેખનીય છે કે , બગડતા સંજોગો પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર 'હમ હોગે કામ્યાબ' એવી ભાવનાત્મક પોસ્ટ લખી છે. જ્યારે પાર્ટીના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ પણ એક ટ્વીટ કર્યું છે.
આ પણ વાંચોઃ રાહુલે કોંગ્રેસીઓને અપીલ- રાજનૈતિક કામો છોડીને લોકોને મદદ કરો
રણદીપસિંહ સુરજેવાલા કર્યુ ટ્વીટ
-
ये मानवता के खिलाफ है
— Randeep Singh Surjewala (@rssurjewala) April 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
ये अपराध भी है।
अंतिम संस्कारों का ये अन्तहीन सिलसिला अहंकारी शासकों के पत्थर दिली का सबूत है।
अपने ही लोगों की लाशों की बुनियाद पर सरकार मजबूत नहीं हो सकती।
ये तस्वीरें और घटनाएं मोदी सरकार को जीवन भर पीछा करेगी।#COVID19 #CovidIndia pic.twitter.com/4rxK8h6nth
">ये मानवता के खिलाफ है
— Randeep Singh Surjewala (@rssurjewala) April 28, 2021
ये अपराध भी है।
अंतिम संस्कारों का ये अन्तहीन सिलसिला अहंकारी शासकों के पत्थर दिली का सबूत है।
अपने ही लोगों की लाशों की बुनियाद पर सरकार मजबूत नहीं हो सकती।
ये तस्वीरें और घटनाएं मोदी सरकार को जीवन भर पीछा करेगी।#COVID19 #CovidIndia pic.twitter.com/4rxK8h6nthये मानवता के खिलाफ है
— Randeep Singh Surjewala (@rssurjewala) April 28, 2021
ये अपराध भी है।
अंतिम संस्कारों का ये अन्तहीन सिलसिला अहंकारी शासकों के पत्थर दिली का सबूत है।
अपने ही लोगों की लाशों की बुनियाद पर सरकार मजबूत नहीं हो सकती।
ये तस्वीरें और घटनाएं मोदी सरकार को जीवन भर पीछा करेगी।#COVID19 #CovidIndia pic.twitter.com/4rxK8h6nth
કોંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ સ્મશાનગૃહમાં સળગતી ચિતાઓને જોઇને આ ટ્વીટ કર્યું હતું. તેમણે મોદી સરકાર પર પ્રહાર કરતા કર્યું કે તે માનવતાની વિરુદ્ધ છે, તે ગુનો પણ છે. અંતિમ સંસ્કારનો આ અંતહિલ સિલસિલાએ અહંકાર શાસકોના પથ્થર હૃદયનો પુરાવો છે. સરકાર પોતાના લોકોની લાશોના આધારે મજબૂત બની શકે નહીં. આ તસવીર અને ઘટના આજીવન મોદી સરકારનો પીછો કરશે.
ભારતમાં કોરોના વાઇરસના કેસ
ઉલેખનીય કે, છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 3,60,960 નવા કેસ આવ્યા પછી, સકારાત્મક કેસની કુલ સંખ્યા 1,79,97,267 થઇ છે. 3,293 નવા મૃત્યુ બાદ, મૃત્યુઆંકની કુલ સંખ્યા વધીને 2,01,187 થઈ ગઈ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 29,78,709 છે અને ડિસ્ચાર્જ થયેલા કેસોની કુલ સંખ્યા 1,48,17,371 છે.