ETV Bharat / bharat

નવરાત્રિ વિશેષ: શું કરવું અને શું ન કરવું - durga ma

13 એપ્રિલથી નવરાત્રિનો તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે. હિન્દુનું નવું વર્ષ આ દિવસથી જ શરૂ થાય છે. આ સમય દરમિયાન માતાના 9 સ્વરૂપોના દર્શન થશે અને શ્રદ્ધાળુ તેમની પૂજા-અર્ચના કરશે. અમારા ખાસ સમાચારથી જાણો, ઉપવાસ દરમિયાન શું કરવું. ઉપરાંત, તમારે કયા દિવસે માઁ દેવીના કયા સ્વરૂપની પૂજા કરવી જોઈએ.

13 એપ્રિલથી નવરાત્રિનો તહેવાર શરૂ
13 એપ્રિલથી નવરાત્રિનો તહેવાર શરૂ
author img

By

Published : Apr 12, 2021, 4:54 PM IST

  • 13 એપ્રિલથી નવરાત્રિનો તહેવાર શરૂ
  • હિન્દુનું નવું વર્ષ આ દિવસથી જ શરૂ થાય છે
  • નવરાત્રિનો તહેવાર ખૂબ જ પવિત્ર તહેવાર

ભોપાલ: પંચાંગ મુજબ, નવરાત્રિનો તહેવાર 13મી એપ્રિલના ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ (હિન્દુ કેલેન્ડરની પ્રથમ તિથિ)થી શરૂ થવા જઇ રહ્યો છે. નવરાત્રિનો પ્રથમ દિવસ પ્રતિપદાની તિથિનો દિવસ છે. આ દિવસે ઘટસ્થાપના કરવામાં આવશે. પંચાંગ મુજબ નોમની તિથિ 21 એપ્રિલે આવશે. આ સાથે જ નવરાત્રિના પારણા દશમની તિથિએ 22 એપ્રિલે કરવામાં આવશે. નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવશે.

નવરાત્રિમાં કયા દિવસે કંઈ દેવીની પૂજા કરવામાં આવશે

આ પણ વાંચો: અમદાવાદમાં દુર્ગાપૂજાની તૈયારી પૂર્ણ, આજ રાત્રીથી થશે પ્રારંભ

માઁ દુર્ગાનું આગમન

આ વર્ષે ચૈત્ર નવરાત્રિ પર માતા દુર્ગા ઘોડા પર સવાર થઈને તમારા ઘરે આવશે. 9 દિવસ ઘરમાં પધરામણી બાદ દેવીની વિદાય ખભા પર રહેશે.

આ પણ વાંચો: દુર્ગાપૂજા નિમિતે નવજાત બાળકીઓને કરાયું કીટનું વિતરણ

નવરાત્રિમાં નિયમોનું ધ્યાન રાખવું

નવરાત્રિમાં નિયમોનું ધ્યાન રાખવું
નવરાત્રિમાં નિયમોનું ધ્યાન રાખવું

આ પણ જાણો

નવરાત્રિનો તહેવાર ખૂબ જ પવિત્ર તહેવાર માનવામાં આવે છે. આ દિવસે માતાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના તહેવારમાં નિયમોની વિશેષ કાળજી લેવામાં આવે છે. જે લોકો નવરાત્રિનું વ્રત રાખે છે, તેમણે આ નિયમોનું સખતપણે પાલન કરવું જોઈએ. ત્યારે જ માતાના પૂર્ણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.