ETV Bharat / bharat

JK Police busted a terror module : પુલવામામાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ, 6 આતંકીઓની ધરપકડ - JK Police busted a terror module

જમ્મુ અને કાશ્મીર પોલીસે પુલવામામાં એક આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે અને લશ્કર સાથે સંકળાયેલા છ આતંકવાદીઓની ધરપકડ (JK Police arrests 6 terrorist in Pulwama) કરી છે.

JK Police busted a terror module : પુલવામામાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ, 6 આતંકીઓની ધરપકડ

author img

By

Published : Mar 18, 2022, 4:34 PM IST

Updated : Mar 18, 2022, 5:43 PM IST

શ્રીનગર: J&K પોલીસે પુલવામામાં એક આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો (JK Police busted a terror module) છે. આ સાથે, આતંકવાદી સંગઠન લશ્કર સાથે સંકળાયેલા છ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે (JK Police arrests 6 terrorist in Pulwama). પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, તેઓ લોજિસ્ટિક્સ, આશ્રય આપવા અને યુવાનોને હાઇબ્રિડ આતંકવાદીઓ તરીકે કામ કરવા પ્રેરિત કરવામાં સામેલ હતા.

6 આતંકીઓની ધરપકડ: પુલવામામાં પોલીસે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા 6 આતંકીઓની ધરપકડ કરી છે. તેઓ છે - બટ્ટના અલુચી બાગ પમ્પોર, લારો કાકાપુરાના જાવેદ અહેમદ ડાર, પરિગામ પુલવામાના અરશદ અહેમદ મીર, રમીઝ રાજા અને સજ્જાદ અહેમદ ડાર.

પોલીસના જણાવ્યા અનુસાર, તપાસ ટીમને ખબર પડી કે, તેઓ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી જૂથના કમાન્ડર રિયાઝ અહેમદ ડાર માટે કામ કરી રહ્યા હતા, જે સેથેર ગુંડ કાકાપુરા પુલવામાનો રહેવાસી છે. આ છ આતંકવાદીઓ તેના સતત સંપર્કમાં હતા. આ આતંકવાદીઓ રિયાઝના ઈશારે ગભરાટ ફેલાવવામાં સામેલ હતા. આ અંગે કાકાપુરા પોલીસ સ્ટેશનમાં કાયદાની વિવિધ જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

Last Updated : Mar 18, 2022, 5:43 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.