ETV Bharat / bharat

WRESTLER SAKSHI MALIK RETIREMENT : ભારતીય મહિલા રેસલર સાક્ષી મલિકે કરી નિવૃત્તિની જાહેરાત, જાણો નિવૃત્તિ લેવાનું સાચું કારણ - FEMALE WRESTLER SAKSHI MALIK RETIREMENT

સાક્ષી મલિકે નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. ભારતીય કુસ્તી મહાસંઘની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ તેણે નિવૃત્તિ લીધી છે. હાલમાં સાક્ષીની ઉંમર 31 વર્ષની છે. તેણે ખૂબ જ નાની ઉંમરે નિવૃત્તિની જાહેરાત કરી છે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 21, 2023, 7:30 PM IST

નવી દિલ્હીઃ ભારતીય મહિલા રેસલર સાક્ષી મલિકે બધાને ચોંકાવી દીધા છે અને નિવૃત્તિની જાહેરાત કરી છે. તમે તેને આજ પછી રમતા જોશો નહીં. સાક્ષી ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા રેસલર છે. તેણે કુસ્તીની મહત્વપૂર્ણ ટુર્નામેન્ટમાં દેશ માટે ઘણી વખત મેડલ જીત્યા છે. હવે તેણે નિવૃત્તિની જાહેરાત કરીને સમગ્ર દેશવાસીઓને ચોંકાવી દીધા છે. ભારતીય રેસલિંગ ફેડરેશનની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ તેમની નિવૃત્તિ આવી છે.

  • मैंने देश के लिए जितने भी पुरस्कार जीते हैं आप सब के आशीर्वाद से जीते हैं , मैं आप सभी देशवाशियों की हमेशा आभारी रहुंगी। 🇮🇳
    कुश्ती को अलविदा ।🙏 pic.twitter.com/yyO4lG59rL

    — Sakshee Malikkh (@SakshiMalik) December 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ છે નિવૃતિનું કારણ : સંજય સિંહ ભારતીય મહિલા કુસ્તી મહાસંઘના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા છે. સંજય સિંહ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના છે. જ્યારે ભારતીય કુસ્તીબાજો ઈચ્છતા હતા કે કોઈ મહિલાને એસોસિએશનની અધ્યક્ષ બનાવવામાં આવે અને બ્રિજ ભૂષણની નજીકની કોઈ વ્યક્તિને નહીં. ભારતીય મહિલા રેસલર્સે બ્રિજ ભૂષણ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. તેનો કેસ હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે.

  • #WATCH | Delhi: On former WFI chief Brij Bhushan Sharan Singh's aide Sanjay Singh elected as the new president of the WFI, Wrestler Sakshi Malik says, "We have made demands for a woman president. If the president would be a woman, harassment would not happen. But, there was no… pic.twitter.com/SEFwYKErNW

    — ANI (@ANI) December 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સાક્ષી મલિકે નિવૃત્તિની જાહેરાત કરી : સાક્ષી મલિકે મીડિયા સામે આવીને પ્રેસ કોન્ફરન્સ કરીને નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, 'અમે લડ્યા પરંતુ જો અધ્યક્ષ હજુ પણ બ્રિજભૂષણ શરણ સિંહ જેવા હોય તો તે ખોટું છે. જો તમે તેના જેવા હોવ અને તેની નજીક હોવ તો તે સારું નથી. અમે મહિલા પ્રમુખની માંગણી કરી હતી પરંતુ તે પણ પુરી થઈ શકી નથી. હું આજથી નિવૃત્ત લઇ રહી છું, હવે હું ફરી ક્યારેય રમતી જોવા નહીં મળું.

  • #WATCH | Delhi: Wrestler Sakshi Malik breaks down as she says "...If Brij Bhushan Singh's business partner and a close aide is elected as the president of WFI, I quit wrestling..." pic.twitter.com/26jEqgMYSd

નિવૃત્તિની જાહેરાત સમયે સાક્ષી ભાવુક થઈ : આ દરમિયાન સાક્ષીએ પોતાના જૂતા ટેબલ પર રાખ્યા અને ભાવુક થઈને તે મીડિયાની સામે ઉભી થઈ ગઈ. સાક્ષી બ્રિજભૂષણ સામે શરૂઆતથી તેમના વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે. તેણે ન્યાય મેળવવા માટે દિવસો અને રાત પસાર કર્યા છે. તે દિલ્હીમાં બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરી રહી હતી. સાક્ષી મલિક હરિયાણાના રોહતકની રહેવાસી છે.

  1. આખરે કેમ સાક્ષી મલિકને જોઈએ છે અર્જુન એવૉર્ડ? જુઓ સાક્ષીની ETV સાથે ખાસ વાતચીત
  2. Bajrang Punia and Sakshi Malik: બજરંગ પુનિયા અને સાક્ષી મલિકનું નિવેદન 'બ્રિજ ભૂષણે ભારતીય કુસ્તીને મુશ્કેલીમાં મૂકી દીધી છે'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.