ETV Bharat / bharat

ICMR Search: રેપીડ ટેસ્ટથી માત્ર બે કલાકમાં Omicronનું પરિણામ મેળવી શકાશે - Indian Council of Medical Research

Indian Council of Medical Research એ આસામના ડિબ્રુગઢમાં કોવિડ ટેસ્ટ કીટ તૈયાર કરી છે, જેમાંથી માત્ર બે કલાકમાં ઓમિક્રોન વેરિઅન્ટ શોધી શકાય છે.

ICMR Search: રેપીડ ટેસ્ટથી માત્ર બે કલાકમાં Omicronનું પરિણામ મેળવી શકાશે

author img

By

Published : Dec 12, 2021, 1:30 PM IST

  • રેપીડ ટેસ્ટથી માત્ર બે કલાકમાં Omicronનું પરિણામ મેળવી શકાશે
  • આસામના ડિબ્રુગઢમાં કોવિડ ટેસ્ટ કીટ તૈયાર કરવામાં આવી
  • ભારતીય વૈજ્ઞાનિકોએ બનાવી કીટ

ડિબ્રુગઢઃ કોરોના વાયરસનું નવું વેરિઅન્ટ ઓમિક્રોન ભારતમાં પણ ફેલાવા લાગ્યું છે. તે જ સમયે, તેની શોધ માટે, વર્તમાન જીનોમ સિક્વેંન્સિગ કરવું પડવું હતું અને જેમાં વધું સમય લાગતો હતો. જોકે, હવે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ Indian Council of Medical Research ) એ તેનો ઉકેલ લાવી દીધો છે. ભારતીય વૈજ્ઞાનિકોએ એક એવી કીટ બનાવી છે, જે બે કલાકમાં ઓમિક્રોનના સંક્રમણની ઓળખ કરશે.

માત્ર બે કલાકમાં Omicronનું પરિણામ મેળવી શકાશે

ICMRના પૂર્વોત્તર ક્ષેત્ર માટે પ્રાદેશિક મેડિકલ રિસર્ચ સેન્ટર (Regional Medical Research Centre )ના વૈજ્ઞાનિકોની એક ટીમે આ ટેસ્ટ કીટ વિકસાવી છે. જેની મદદથી ઓમિક્રોન વેરિઅન્ટને રીઅલ ટાઇમમાં શોધી શકાય છે. વૈજ્ઞાનિક ડો.વિશ્વજ્યોતિ બોરકાકોટીના નેતૃત્વમાં ટીમે કીટ તૈયાર કરી છે. આ કીટનું ઉત્પાદન કોલકાતા સ્થિત કંપની GCC બાયોટેક દ્વારા જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડલ પર કરવામાં આવી રહ્યું છે. દેશના ઘણા રાજ્યોમાં ઓમિક્રોનના વધતા જતા કેસોને જોતા આ કિટ ઘણી અસરકારક સાબિત થશે.

આ પણ વાંચો : Corona case in Jamnagar :જામનગરમાં કોરોનાએ ફરીથી માથું ઉચક્યું, ત્રણ દિવસથી સતત કેસમાં વધારો

આ પણ વાંચો : Omicron Booster Shots: ટોચના વાઈરોલોજિસ્ટ કહે છે કે, ભારતમાં બુસ્ટર શોટ્સ જરૂરી હોઈ શકે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.