ETV Bharat / bharat

હૈદરાબાદમાં ખાણીપીણીના શૌખીન વ્યક્તિઓએ ઝોમેટો (ZOMATO - SWIGGY) બોયને બાઇક ગીફ્ટ કરી

હૈદરાબાદમાં ખાણીપીણી શૌખીનના વ્યક્તિઓમે ફૂડ ડિલિરી કરનારા ડિલિવરી (ZOMATO)બોયને બાઇક ગીફ્ટ કરી ફેસબુકના માધ્યમ દ્વારા લોકોએ આ ડિલિવરી બોયની સ્ટોરી શેર કરી હતી.

હૈદરાબાદમાં ખાણીપીણીના શૌકીન વ્યક્તિઓ ઝોમેટો (ZOMATO - SWIGGY) બોયને બાઇક ગીફ્ટ કરી

author img

By

Published : Jun 21, 2021, 2:31 PM IST

  • ખાણીપીણીના શૌખીન વ્યક્તિઓએ ઝોમેટો બોયને બાઇક ગીફ્ટ કરી
  • ઝોમેટો (ZOMATO)બોય સાઇકલ દ્વારા પહોંચાડ હતો પાર્સલ
  • ઝોમેટો બોયનો સાઇકલનો એક ફોટો સોશિલ મિડિયામાં કર્યો હતો શેર

હૈદરાબાદઃ ફૂડ ડિલિરી કરનારા કરનારા અકિલના વારે આવેલા ખાણીપીણીના શૌકીન વ્યક્તિઓએ લોકો પાસેથી પૈસા ઉઘરાવી ઝોમેટો બોય મોહમ્મદ અકિલને બાઇક ગીફ્ટમાં આપી હતી. જ્યારે ઝોમેટો બોયના એક ગ્રાહકને જાણ થઇ હતી કે, તે સાઇકલ દ્વારા પાર્સલ પહોંચાડે છે અને તે બાઇક ખરીદી શકે તેમ નથી, ત્યારે લોકોએ ભેગા મળીને આ નિર્ણય કર્યો હતો. અકિલ 14 જૂનના રોજ ઓર્ડરની ડિલિરી માટે રૂબિન મુકેશ નામના ગ્રાકને ત્યા ગયો હતો. ત્યારે તે ગ્રાહ કે, જોયું કે, અકિલ સાઇકલ દ્વારા ત્યા આવેલો હતો.

હૈદરાબાદમાં ખાણીપીણીના શૌકીન વ્યક્તિઓ ઝોમેટો (ZOMATO - SWIGGY) બોયને બાઇક ગીફ્ટ કરી

આ પણ વાંચોઃ કોરોના ઈફેક્ટ: ઝોમાટો તેના 13 ટકા કર્મચારીઓને છૂટા કરશે

ઝોમેટો બોયનો એક ફોટો સોશિલ મિડિયામાં કર્યો શેર

મુકેશ જણાવ્યું કે, મે અકિલનો એક ફોટો સોશિલ મિડિયામાં શેર કર્યા તેમાં ગ્રાહકો દ્વારા આ ફોટો પર પ્રતિક્યા તેમણે જણાવ્યું કે, અકિલ માટે કંઇક કરવું પડશે. ખાણીપીણી શૌકીનના લોકો પાસેથી પૈસા ઉઘરાવી ઝોમેટો બોય મોહમ્મદ અકિલને બાઇક ગીફ્ટમાં આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.