ETV Bharat / bharat

ખેડૂતો પોતાની માગ પર અડગ, અત્યાર સુધીમાં 6 ખેડૂતોના મોત - કૃષિ કાયદા વિરોધ

ન્દ્રના નવા કૃષિ કાયદાને રદ કરવાની માગ સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. આજે ખેડૂત પ્રદર્શનનો 22 મો દિવસ છે. ખેડૂત અને સરકાર વચ્ચે હજી સુધી સુલહ થઈ નથી. હવે સુપ્રિમ કોર્ટો કમાન સંભાળી છે. આજે સુપ્રિમ કોર્ટના માધ્મયથી કોઈ હલ આવી શકે છે.

Farm
Farm
author img

By

Published : Dec 17, 2020, 8:42 AM IST

  • 22માં દિવસે પણ ખેડૂતોનું આંદોલન યથાવત
  • સુપ્રિમ કોર્ટમાં આજે આ મુદ્દ આવી શકે છે કંઈક હલ
  • અત્યાર સુધીમાં 6 ખેડૂતોના મોત

નવી દિલ્હીઃ કેન્દ્રના નવા કૃષિ કાયદાને રદ કરવાની માગ સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. આજે ખેડૂત પ્રદર્શનનો 22 મો દિવસ છે. ખેડૂત અને સરકાર વચ્ચે હજી સુધી સુલહ થઈ નથી. હવે સુપ્રિમ કોર્ટો કમાન સંભાળી છે. આજે સુપ્રિમ કોર્ટના માધ્મયથી કોઈ હલ આવી શકે છે. સુપ્રિમ કોર્ટો આ મુદ્દાનું નિરાકરણ લાવવા માટે એક કમિટીનું પણ ગઠન કરવાની ભલામણ કરી છે.

નવા ત્રણ કૃષિ કાયદાનો વિરોદ કરતાં પોતાના આંદોલન પરી અડદ રહેલા ખેડૂઓએ નેતાઓને કહ્યું છે કે સરકાર પાસે આ ત્રણ કાયદાઓ પરત લેવડાવીશું જ. ખેડૂતોનની લડાઈ હવે એ સ્તર પર પહોંચી ગઈ છે જયાં ખેડૂતોને જીત માટે પ્રતિબદ્ધ બન્યા છે. ખેડૂતો પોતાનું પ્રદર્શન અને આંદોલન તેજ કરી રહ્યાં છે. બુધવારે દિલ્હી અને નોઈડા વચ્ચે ચિલ્લા બોર્ડર ખેડૂતોની સંપૂર્ણ જામ કરી હતી.

શીખ સંતે કરી આત્મહત્યા

તો બીજી તરફ કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરુદ્દ દિલ્હીમાં સિંધુ બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનું સમર્થન કરતાં શીખ સંત રામસિંહે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી છે. તેમણે આત્મહત્યા પાછળનું કારણ કેન્દ્ર સરકરાનો જુલ્મ અને ખેડૂતોની ન જોઈ શકાય તેવી દુઃખની સ્થિતિને ગણાવ્યું છે.

કુંડલી બોર્ડર પર ખેડૂતની હાર્ટ અટેકથી મોત

કુંડલી બોર્ડર પર કેન્દ્રના ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ શરૂ આંદોલન દરમિયાન એખ ખેડૂતનું હાર્ટ અટેકથી મોત થયું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવી સાથી ખેડૂતોને સોંપ્યો છે. કિસાન નેતાએ તેમણે શહીદ ગણાવ્યાં છે. અત્યાર સુધીમાં આંદોલન દરમિયાન 6 ખેડૂતોના મોત થયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.