ઉરી: ઉરીમાં આતંકીઓ, સેના અને બારામુલા પોલીસ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. કાશ્મીર ઝોન પોલીસે શનિવારે સવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. પોલીસે ટ્વિટ કર્યું કે બારામુલ્લા જિલ્લાના ઉરી, હથલંગાના ફોરવર્ડ વિસ્તારમાં આતંકવાદીઓ અને સેના અને બારામુલ્લા પોલીસ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, નવીનતમ અપડેટ એ છે કે એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. સર્ચ ઓપરેશન ચાલુ છે.
-
#BaramullaEncounterUpdate: 01 terrorist killed. Search going on. Further details shall follow. https://t.co/22dP32S8dT
— Kashmir Zone Police (@KashmirPolice) September 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#BaramullaEncounterUpdate: 01 terrorist killed. Search going on. Further details shall follow. https://t.co/22dP32S8dT
— Kashmir Zone Police (@KashmirPolice) September 16, 2023#BaramullaEncounterUpdate: 01 terrorist killed. Search going on. Further details shall follow. https://t.co/22dP32S8dT
— Kashmir Zone Police (@KashmirPolice) September 16, 2023
અતંતનાગમાં એન્કાઉન્ટર ચાલુ: ઉલ્લેખનીય છે કે બુધવારે આતંકી હુમલામાં સેનાના ત્રણ અધિકારી અને એક જવાન શહીદ થયા હતા. જે બાદ અતંતનાગમાં એન્કાઉન્ટર ચાલુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પહાડી વિસ્તારમાં જંગલ વિસ્તાર પર કબજો જમાવનાર આતંકવાદીઓના લોકેશનને શોધવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. શનિવારે કોકરનાગના ગડોલના જંગલ વિસ્તારમાં સેના અને પોલીસ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
-
#Encounter has started between #terrorists and Army & Baramulla Police in forward area of #Uri, Hathlanga in #Baramulla district. Further details shall follow.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) September 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#Encounter has started between #terrorists and Army & Baramulla Police in forward area of #Uri, Hathlanga in #Baramulla district. Further details shall follow.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) September 16, 2023#Encounter has started between #terrorists and Army & Baramulla Police in forward area of #Uri, Hathlanga in #Baramulla district. Further details shall follow.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) September 16, 2023
અનંતનાગ ઓપરેશમાં બે-ત્રણ આતંકીઓ ફસાયા હોવાના અહેવાલ: અધિક પોલીસ મહાનિર્દેશક (કાશ્મીર) વિજય કુમારે કહ્યું કે ઓપરેશન સ્પેસિફિક હાલમાં ચાલી રહ્યું છે. સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં કુમારે કહ્યું કે જંગલમાં બે-ત્રણ આતંકીઓ ફસાયા હોવાના અહેવાલ છે. તેઓને મારી નાખવામાં આવશે. ગોળીબાર વચ્ચે સુરક્ષા દળોએ પહાડી વિસ્તારમાં જંગલ વિસ્તાર તરફ મોર્ટાર શેલ છોડ્યા હતા.
-
#UPDATE: One more terrorist has been killed in the encounter (Total 2). Search operation in progress. Further details shall follow: J&K Police pic.twitter.com/zNLiIvnVJO
— ANI (@ANI) September 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#UPDATE: One more terrorist has been killed in the encounter (Total 2). Search operation in progress. Further details shall follow: J&K Police pic.twitter.com/zNLiIvnVJO
— ANI (@ANI) September 16, 2023#UPDATE: One more terrorist has been killed in the encounter (Total 2). Search operation in progress. Further details shall follow: J&K Police pic.twitter.com/zNLiIvnVJO
— ANI (@ANI) September 16, 2023
સંયુક્ત સુરક્ષા અભિયાન: મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે અનંતનાગ વિસ્તારમાં આતંકવાદીઓ વિરુદ્ધ સંયુક્ત સુરક્ષા અભિયાનમાં દળોએ શંકાસ્પદ આતંકવાદી ઠેકાણા પર ગ્રેનેડ છોડવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. આ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓના જૂથને નિશાન બનાવવા માટે જવાનો દ્વારા ગ્રેનેડ લોન્ચરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.