ETV Bharat / bharat

એક વ્યકિત પોતાના પેટમાં ભેગા કરતો હતો પૈસા, તબીબો પાસે દુખાવાની ફરિયાદ લઈ પહોંચ્યો હોસ્પિટલમાં

વિચિત્ર પરંતુ સત્ય છે કે મંગળવારે મેડિકલ પ્રોફેશનલ્સને એક દર્દીના પેટમાંથી 187 સિક્કા કાઢવા પડ્યા હતા. ઉલ્ટી અને પેટમાં દુખાવાની ફરિયાદ સાથે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અને આ દર્દીને સર્જરી કરી પેટમાં વિપુલ પ્રમાણમાં ચલણી સિક્કા કાઢ્યા (Doctor removes hundreds of coin from human body) હતા.

એક વ્યકિત પોતાના પેટમાં ભેગા કરતો હતો પૈસા, તબીબો પાસે દુખાવાની ફરિયાદ લઈ પહોંચ્યો હોસ્પિટલમાં
એક વ્યકિત પોતાના પેટમાં ભેગા કરતો હતો પૈસા, તબીબો પાસે દુખાવાની ફરિયાદ લઈ પહોંચ્યો હોસ્પિટલમાં
author img

By

Published : Nov 30, 2022, 3:31 PM IST

બાગલકોટ (કર્ણાટક): વિચિત્ર પરંતુ સાચી વાત છે કે, ડોક્ટરોએ મંગળવારે માનસિક રીતે બીમાર દર્દીના પેટમાંથી 187 સિક્કા (Coins in human body found in karnataka) કાઢી નાખ્યા છે. દર્દીને ઉલ્ટી અને પેટમાં તકલીફની ફરિયાદ (Complaints of vomiting and stomach upset) સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાગલકોટમાં હનાગલ શ્રી કુમારેશ્વર હોસ્પિટલ અને સંશોધન કેન્દ્ર (Hanagal Shree Kumareshwar Hospital Research centre) દ્વારા સર્જરી કરવામાં આવી હતી. જેને કારણ કે દર્દીને ત્યાં દાખલ કરવામાં આવ્યો હતો.

બે ત્રણ મહિનાથી સિક્કા ગળી રહ્યો હતો ડોક્ટરના જણાવ્યા મુજબ દર્દી માનસિક વિકારથી પીડિત છે. છેલ્લા બે ત્રણ મહિનાથી સિક્કા ગળી રહ્યો હતો. તે ઉલ્ટી અને પેટમાં દુખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં આવ્યો હતો. આ દર્દીની સંપૂર્ણ તપાસ બાદ ડૉક્ટરો એવા તારણ પર પહોંચ્યા હતા કે દર્દીના પેટમાં વિપુલ પ્રમાણમાં ચલણી સિક્કા છે. જે સિક્કાઓ તબીબો દ્વારા સર્જરી (Doctor removes hundreds of coin from human body) કરી બહાર કાઢ્યા હતા.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.