ETV Bharat / bharat

Corona Update: 24 ક્લાકમાં 84,332 નવા કેસ, 4,002 Death - lockdown

ભારતમાં કોરોના(Corona)ની બીજી લહેરનો પ્રકોપ ધીમે-ધીમે ઘટતો જાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે, મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન અને કરફ્યૂના કારણે કોરોના(Corona)ના કેસોમાં ઘટાડો થયો છે.

Corona Update: 24 ક્લાકમાં 84,332 નવા કેસ, 4,002 Death

author img

By

Published : Jun 12, 2021, 11:24 AM IST

  • કોરોના(Corona)ની બીજી લહેરે ભારત પર કહેર વર્તાવ્યો છે
  • સંક્રમણની આ બીજી લહેરની અસર ધીમે-ધીમે ઓછી થઈ રહી છે
  • નવા કેસોમાં મોટો ઘટાડો થયો છે

નવી દિલ્હી: વિશ્વના અન્ય ઘણા દેશોની જેમ કોરોના(Corona)ની બીજી લહેરે ભારત પર કહેર વર્તાવ્યો છે, પરંતુ હવે સારા સમાચાર એ છે કે, સંક્રમણની આ બીજી લહેરની અસર ધીમે-ધીમે ઓછી થઈ રહી છે. આ સાથે નવા કેસો(New Case)માં મોટો ઘટાડો થયો છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચોઃ Corona Update: 24 ક્લાકમાં 91,702 નવા કેસ, 3,403 death

કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,79,11,384 થઇ છે

ભારતમાં કોરોના(Corona)ના 84,332 નવા કેસના આગમન પછી પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2,93,59,155 થઇ છે. 4,002 નવા મૃત્યુ પછી, કુલ મૃત્યુઆંક 3,67,081 પર પહોંચ્યો છે. 1,21,311 નવા ડિસ્ચાર્જ પછી કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,79,11,384 થઇ છે.

કુલ રસીકરણનો આંકડો 24,96,00,304 થયો છે

દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 10,80,690 છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના(Corona) વાયરસની 34,33,763 રસી આપવામાં આવી હતી, જે પછી કુલ રસીકરણનો આંકડો 24,96,00,304 થયો છે.

આ પણ વાંચોઃ Gujarat Corona Update : છેલ્લા 24 કલાકમાં 544 પોઝિટિવ કેસ, 11 દર્દીના થયા મૃત્યુ

ડોક્ટરોની મોત

કોરોના(Corona) વાયરસ મહામારીના બીજા મોજામાં 719 ડોકટરો મૃત્યુ પામ્યા હતા. બિહારમાં સૌથી વધુ 111 ડોક્ટર અને દિલ્હીમાં 109 ડોક્ટરોના મોત થયા છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.