ETV Bharat / bharat

તૌકતે વાવાઝોડામાં P-305 શિપ ડૂબ્યૂ, જહાજ છોડીને ભાગી ગયો હતો કેપ્ટન? જાણો એ દિવસે શું થયું હતું - તૌકતે વાવાઝોડા સમાચાર

જ્યારે સમુદ્રની વચ્ચે સેકડો લોકોને સાક્ષાત મોત દેખાઇ રહી હતી, ત્યારે ભારતીય નૌસેના 100 કિલો મીટર પ્રતિ ક્લાકની ગતિવાળા તૌકતે વાવાઝોડા સામે નૌકાદળ જીવંત બન્યું હતું. પરંતું આરોપ લગાવવામાં આવ્યો કે, જહાજના જે કેપ્ટનને આ કામ કરવું જોઇએ, એ મૂશ્કેલીના સમયમાં જ પીઠ બતાવીને ભાગી ગયો હતો.

તૌકતે વાવાઝોડામાં P-305 શિપ ડૂબ્યૂ
તૌકતે વાવાઝોડામાં P-305 શિપ ડૂબ્યૂ
author img

By

Published : May 21, 2021, 9:17 AM IST

  • જહાજ પર ભારતીય નૌસેનાને 49 લોકોના મૃતદેહ મળ્યા છે અને હજુ પણ 26 લોકો લાપતા છે.
  • બાર્જનો અર્થ થાય છે, માલ લાવનાર અથવા લોકોને લઇ જનારી લાંબી નાવ
  • ચક્રવાત તૌકતે દરમિયાન અરબ સાગરમાં બાર્જ P-305 શિપ ડૂબી ગયું હતું

મુંબઇઃ બાર્જ P-305 નું નામ તમે કેટલાય દિવસોથી સાંભળી રહ્યા હશો, ચક્રવાત તૌકતે દરમિયાન અરબ સાગરમાં બાર્જ P-305 શિપ ડૂબી ગયું હતું. બાર્જનો અર્થ થાય છે, માલ લાવનાર અથવા લોકોને લઇ જનારી લાંબી નાવ. બાર્જ P-305નું રેસ્ક્યૂ ઓપરેશનનો ગુરુવારે ચોથો દિવસ હતો. આ જહાજ પર ભારતીય નૌસેનાને 49 લોકોના મૃતદેહ મળ્યા છે અને હજુ પણ 26 લોકો લાપતા છે.

તૌકતે વાવાઝોડામાં P-305 શિપ ડૂબ્યૂ

આ પણ વાંચોઃ ઘોઘા રોપેક્ષ ફેરી સર્વિસ જહાજ પરથી એક વૃદ્ધ પ્રવાસીએ દરિયામાં જંપલાવ્યું

તૌકતે વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી હતી

પરંતું પ્રશ્ન એ થાય છે કે શું ખરેખર બાર્જ P-305ના ડૂબવા માટે તૌકતે વાવાઝોડાને દોષ આપવામાં આવે. કારણ કે જ્યારે પહેલાથી જ તૌકતે વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી હતી તો બાર્જ P-305ને સમયસર સુરક્ષિત જગ્યા પર કેમ પાછુ બોલાવવામાં આવ્યું નહિ, શું એ કારણથી જ આ જહાજ ડૂબ્યુ હતું.

મૂશ્કેલીના સમયમાં દગો આપીને ભાગી ગયો કેપ્ટન?

જ્યારે સમુદ્રમાં વચ્ચે સેકડો લોકોને સાક્ષાત મોત દેખાઇ રહી હતી. ત્યારે ભારતીય નૌસેના 100 કિલો મીટર પ્રતિ ક્લાકની ગતિવાળા તૌકતે વાવાઝોડા સામે લડીને અંધારામાં જીવનને શોધી લાવ્યું. પરંતુ આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે જહાજના જે કેપ્ટને આ કામ કરવાનું હતું એ મૂશ્કેલીના સમયમાં પીઠ બતાવીને ભાગી ગયો હતો.

હવાના કારણે જહાજ કોઇ અજાણ્યા પ્લેટફોર્મ સાથે અથડાયું હતું

બાર્જ P-305ના ચીફ એન્જિનિયરના ભાઇ આલમ શેખે કહ્યું હતું કે, હવાના કારણે જહાજ કોઇ અજાણ્યા પ્લેટફોર્મ સાથે અથડાયું અને તેમાં કાણું પડી ગયું હતું. આ દરમિયાન કેપ્ટન ત્યાંથી ભાગી ગયો હતો. આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, કેપ્ટન અને કંપની બન્નેએ વાવાઝોડાને અજાણી કરી હતી, જેના લીધે 263 લોકો મૂશ્કેલીમાં મૂકાયા હતા. એ 300 લોકોનો જીવ બચાવવા માટે પોતાના જહાજને પાછું લાવવાનું જ હતું. પરંતું એમ કર્યું નહિ. આરોપ લગાવવામાં આવી રહ્યો હતો કે જહાજમાં ફસાયેલા લોકોએ જ્યારે લાઇફ રાઇટ્સ કાઢ્યા તો એ પણ પંચરવાળા નીકળ્યા.

ભારતીય નૌસેના અને કોસ્ટ ગાર્ડના જવાનોએ બચાવ્યો જીવ

દાવો છે કે, જ્યારે મોતને જોઇને જહાજ સાથ છોડીને ગયો, ત્યારે ભારતીય નૌસેના અને કોસ્ટ ગાર્ડના જવાનોએ લોકોને બચાવવા માટે પોતાનો જીવ દાવ પર લગાવ્યો હતો. જીવનને ગળી જવા દરિયાની લહેરો ત્રાસી રહી હતી, ત્યારે અનેક જીવ મોજાઓ પર છલકાઈ રહ્યા હતા, ત્યારે નૌકાદળના યુવાન દેવદૂત બનીને લોકોને નવી જીંદગી આપવા માટે પહોંચી ગયા હતા.

બાર્જ P-305 જહાજને સમયસર પાછું કેમ બોલાવવામાં આવ્યું?

એવામાં સવાલ એ છે કે જ્યારે તૌકતે વાવાઝોડાને લઇને સતત ચેતવણી આપવામાં આવી રહી હતી. સમુદ્રમાં ન જવાની અપીલ કરવામાં આવલી રહી હતી. ત્યારે બાર્જ P-305 જહાજને સમયસર પાછું કેમ બોલાવવામાં આવ્યું નહિ? આ એ સવાલ છે કે જેણે એક સાથે જહાજના કેપ્ટનથી લઇને એ કંપનીને પણ કોર્ટમાં ઉભુ કરી દીધુ છે. જેના માટે બાર્જ P-305માં બેઠેલા 263 લોકો કામ કરી રહ્યા હતા. આખરે એવું કેમ થયું?

બાર્જ P-305ના ચીફ એન્જિનિયર રહમાન શેખને શોધી કાઢ્યો

જ્યારે તેને લઇને આજસુધી તપાસ શરૂ કરી તો અમારા સંવાદદાતાએ બાર્જ P-305ના ચીફ એન્જિનિયર રહમાન શેખને શોધી કાઢ્યો, જેઓ આ સમગ્ર ઘટનાના ફક્ત પ્રત્યક્ષદર્શક જ નથી, પરંતું અંત સુધી પોતાના મિત્રો સાથે રહ્યા હતા. રહમાન શેખના ભાઇએ અત્યારસુધીની વાતચીતમાં એ આરોપ લગાવ્યો છે કે વાવાઝોડાની ચેતવણીને જહાજના કેપ્ટનથી લઇને જહાજની માલિકીની કંપનીએ નજર અંદાજ કરી અને અંતે જ્યારે પરિસ્થિતિ બગડી ગઇ તો જહાજનો કેપ્ટન પણ ભાગી ગયો હતો.

હવાના કારણે કોઇ અજાણ્યા પ્લેટફોર્મથી અથડાવાથી તેમાં કાણું પડી ગયું હતું

તેમણે કહ્યું કે, તમને વોર્નિંગ મળી તો તમે પુલ આઉટ કેમ નહિ કર્યું. બધી બોટ આવી ગઇ હતી શેલ્ટરમાં તમે કેમ આવ્યા નહિ. મે ઘણીવાર કેપ્ટનને કહ્યું પાછા ચલો, આપણે સુરક્ષિત નથી. પરંતું કેપ્ટને કહ્યું કંઇ જ થાય નહિ. હવાની ગતિ 40થી ઉપર જાય નહી. પરંતું જ્યારે અચાનક 100થી ઉપર હવાની ગતિ પહોંચી તો બધા આંકડા તૂટી ગયા હતા. હવાના કારણે કોઇ અજાણ્યા પ્લેટફોર્મથી અથડાયું અને તેમાં કાણું પડી ગયું હતું. એટલામાં કેપ્ટન ત્યાંથી ભાગી ગયો. જે કેપ્ટન પર જહાજની જવાબદારી હતી. એવો દાવો કરવામાં આવે છે કે તેણે તોફાનની અવગણના જ કરી નહોતી, પરંતુ તે તેના સાથીઓને મોતને ઘાટ છોડીને ભાગી ગયો હતો. આ બાર્જ P-305 ના ચીફ ઇજનેરનો હવાલો છે.

આ પણ વાંચોઃ યાંત્રિક ખામી સર્જાતા સિક્કાનું જહાજ દ્વારકા નજીક કિનારે તણાઈ આવ્યું, કોઈ જાન હાની નથી

વહાણમાં સવાર 260 થી વધુ લોકોને પોતાનો જીવ બચાવવા પાણીમાં કૂદી પડ્યા હતા

તમને જણાવી દઇએ કે, બાર્જ P-305 મુંબઇથી 72 કિલો મીટર દૂર હીરા ઓઇલ ફીલ્ડસમાં ઉભુ હતું. 16 મેની રાત્રે, જ્યારે વાવાઝોડા આવ્યા ત્યારે તેના તમામ 12 એન્કર પ્રથમ તૂટી ગયા હતા, જેને કારણે ટકરાતા વહાણનું ભંગાણ થઈ ગયું હતું અને તેમાં વીંધાઈ હતી. 17 મેની બપોર સુધીમાં, આ બર્જ પાણીથી ભરાવાનું શરૂ થયું. આને કારણે, વહાણમાં સવાર 260 થી વધુ લોકોને પોતાનો જીવ બચાવવા પાણીમાં કૂદી પડ્યા હતા અને 17 મેના રોજ સાંજે 5 વાગ્યે આ જહાજ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.