ETV Bharat / bharat

લોકસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી,આ ચહેરને ચાન્સ

લોકસભાની પેટાચૂંટણી (Lok Sabha by polls) માટે ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જોકે, હિમચલ પ્રદેશ અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના બ્યૂગલ વાગી ચૂક્યા છે. જેને લઈને ભાજપે જોરશોરથી તૈયારીઓ કરી હતી. હિમચલ પ્રદેશમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે મોટાભાગના લોકોની નજર ગુજરાત વિધાનસભા ચૂંટણી પર છે.

લોકસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી,આ ચહેરને ચાન્સ
લોકસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી,આ ચહેરને ચાન્સ
author img

By

Published : Nov 15, 2022, 12:52 PM IST

નવી દિલ્હીઃ ભાજપે લોકસભા પેટાચૂંટણી (Lok Sabha by polls) માટે ઉમેદવારની યાદી જાહેર કરી દીધી છે. લોકસભા ચૂંટણીને લઈને ઉત્તર પ્રદેશના મૈનપુરીમાંથી રઘુરાજસિંહ શાક્યની પસંદગી કરવામાં આવી છે. જ્યારે રાજસ્થાનના સરદાર શહેરમાંથી અશોકકુમાર પિંચાની પસંદગી (Lok Sabha BJP Candidates list) થઈ છે. જ્યારે બિહારના કરહાનીમાંથી કેદાર પ્રસાદ ગુપ્તાની નિયક્તિ કરાઈ છે. છત્તીસગઢના ભાનુપ્રતાપપુરમાંથી બ્રહ્માનંદ નેતામની (Lok Sabha election updates) નિયુક્તિ કરાઈ છે. ઉત્તર પ્રદેશના ખતૌલીમાંથી રાજકુમારી સૈનીની પસંદગી કરવામાં આવી છે. જ્યારે રામપુરમાંથી આકાશ સક્સેનાની પસંદી કરાઈ છે. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી કમિટીએ આવનારા સમયમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, છત્તીસગઢ માટે નામની યાદી જાહેર કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.