રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...અનલોક 1.0: આજથી ખુલશે મોલ, હોટલ, રેસ્ટોરન્ટ અને ધાર્મિક સ્થળ કોંગ્રેસે રાત્રીના સમયે મધ્ય ગુજરાતના ધારાસભ્યોને અન્ય સ્થળે ખસેડ્યાઆજથી ખુલી રહ્યા છે મોલ્સ, જાણો કેવી છે તૈયારીઓઆજથી દ્વારકાધીશ મંદિર ભક્તો માટે ખુલશે, તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાને આખરી ઓપ અપાયોઅમદાવાદમાં દરિયાપુરની જે. પી. હાઈસ્કૂલે વિદ્યાર્થીઓની 7 માહિનાની ફી માફ કરીજમ્મુ-કાશ્મીર: શોપિયાના પિંજોરામાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂકેરળની હાથણીના મોતનો કેસ SC પહોંચ્યો, CBI તપાસની માગ કરાઈરાજ્યમા કોરોના કહેર યથાવત, ગત 24 કલાકમાં 480 પોઝિટિવ કેસ સહિત કુલ આંક 20 હજારને પારકોરોના: મહારાષ્ટ્રએ ચીનને છોડ્યું પાછળ, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 85000 પારદિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 28 હજારને પાર, 24 કલાકમાં નોંધાયા 1282 પોઝિટિવ કેસ