રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં..અમદાવાદઃ ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર મુદ્દે લૂંટ, દર્દીને આપ્યું પાંચ લાખનું બીલ હાઈકોર્ટે કરેલી ટકોર પર કોંગ્રેસ રાજકારણ ન રમે: ભરત પંડ્યાડી માર્ટમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, લાઈનમાં ઊભા રહેવા લોકો બાખડયાંઅમદાવાદથી વતન જતા શ્રમિકો પાસે 750ની ટિકિટના 1000 રૂપિયા વસુલતી ગેંગ ઝડપાઇભરૂચના સાંસદની રેતી માફિયાઓ સામે લાલ આંખ, CMને પત્ર લખી રેતી ખનન રોકવા કરી માગઅમદાવાદ: કોરોનાથી વધુ એક પોલીસકર્મીનું મોત, અત્યાર સુધી 3 પોલીસકર્મીના થયા મોતસિંધિયા મહેલની સામે લાગ્યા જ્યોતિરાદિત્ય સિંધિયા લાપતા થયાના પોસ્ટર, શોધી આપનારાને રૂ. 5100ના ઈનામ આપવાનો દાવોમાહિતી વગર દવાઓનું સેવન પડ્યું મોઘું: પુત્રનું મોત, પિતાની હાલત ગંભીરતેલંગાણાના બે ધારાસભ્યો પર SC / STએક્ટ હેઠળ કેસ દાખલપાકિસ્તાન: કરાચીમાં ઈદની નમાઝ પર "સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા"ચીને કહ્યું- અમે વિશ્વને સહયોગ કરીશું અને અમારા પર લગાવવામાં આવેલા આક્ષેપો સામે લડીશુંશાર્દુલે બોર્ડની મંજૂરી વગર આઉટડોર ટ્રેનિંગ શરૂ કરી, BCCI નારાજ