- સુરતમાં કોન્સ્ટેબલે વોચમેનને 37 સેકન્ડમાં માર્યા 12 દંડા, ઘટના CCTVમાં કેદ
- રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 97એ પહોંચ્યો
- વડોદરામાં ગેરકાયદે ધમધમતું કતલખાનું પોલીસે ઝડપી પાડ્યું
- પરીક્ષા માટે યુનિવર્સિટીની તૈયારી: કુલપતિની ઇટીવી ભારત સાથે EXCLUSIVE વાતચીત
- જસદણના જંગવડ ગામમાં 80 વર્ષિય વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
- અમદાવાદમાં ઈદમાં બહાર નીકળતાં લોકોને પોલીસે શુભેચ્છા આપી સમજાવીને પરત મોકલ્યાં
- રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 92 ડોક્ટર અને 50 નર્સની અછત: કોંગ્રેસે આપી માહિતી
- 6 જૂન પછી એર ઈન્ડિયા મિડલ સીટ માટે બુકિંગ નહીં કરી શકે: સુપ્રીમ કોર્ટ
- પતિની ધૃણાસ્પદ હરકતઃ સાપ ખરીદ્યો અને કરી નાખી પત્નીની હત્યા
- અક્ષય કુમારે હોકી ખેલાડી બલબીર સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો
TOP NEWS @4 PM : વાંચો સવારે 4 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - TOP NEWS @4 PM : વાંચો સવારે 4 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @4 PM : વાંચો સવારે 4 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...