ફિલ્મના મુખ્ય અભિનેતા આયુષ્યમાન ખુરાનાએ શનિવારે મીડિયાને જણાવ્યું કે "ફિલ્મ બનાવવાનું એક કારણ એ પણ છે કે ગ્રામીણ ભારત સુધી પહોંચાડવી છે. એ વિસ્તારોમાં પહોંચાડવી છે, જ્યાં આજે પણ જાતિના આધારે પણ ભેદભાવ થાય છે. જો અમે એક કળા આધારિત ફિલ્મ બનાવીએ અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં જઈએ તો અમે ફક્ત એ જ દર્શકો સુધી પહોંચી શકીએ જે પહેલાથી જ ભેદભાવ અંગે વાકેફ છે."
તેમણે કહ્યું, "પરંતુ જો અમે ગ્રામીણ લોકો સુધી પહોંચીએ તો આપણે તેમના વિચારો બદલી શકીએ છે."
નિર્દેશક અનુભવ સિન્હાએ કહ્યું કે, "અમે મોબાઈલ સ્ક્રીનિંગ કરવાનું આયોજન કર્યુ છે. ફિલ્મની વિશેષ સ્ક્રીનિંગથી તમામ લોકો સુધી પહોંચી શકીએ"
ફિલ્મમાં આયુષ્યમાન એક પોલીસ અધિકારીની ભૂમિકામાં છે. જે બે દલિત યુવતીઓના દુષ્કર્મ અને હત્યાની બાબતે તપાસ કરવા માટે એક ગામમાં જાય છે.
'આર્ટિકલ 15'ને ગ્રામીણ ભારત સુધી પહોંચાડવા માંગે છે ફિલ્મ નિર્માતા - DALIT CUMMUNITY
મુંબઈઃ બોલીવૂડ અભિનેતા આયુષ્યમાન ખુરાનાની આગામી ફિલ્મ 'આર્ટિકલ 15' 28 જૂને રિલીજ થશે અને તેના નિર્માતા તેનું પ્રસારણ દેશના ગ્રામીણ ક્ષેત્રોમાં કરવાનું આયોજન કરી રહ્યાં છે. જ્યાં જાતિ આધારિત સામાજિક ભેદભાવ હાલમાં પણ યથાવત્ છે.
ફિલ્મના મુખ્ય અભિનેતા આયુષ્યમાન ખુરાનાએ શનિવારે મીડિયાને જણાવ્યું કે "ફિલ્મ બનાવવાનું એક કારણ એ પણ છે કે ગ્રામીણ ભારત સુધી પહોંચાડવી છે. એ વિસ્તારોમાં પહોંચાડવી છે, જ્યાં આજે પણ જાતિના આધારે પણ ભેદભાવ થાય છે. જો અમે એક કળા આધારિત ફિલ્મ બનાવીએ અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં જઈએ તો અમે ફક્ત એ જ દર્શકો સુધી પહોંચી શકીએ જે પહેલાથી જ ભેદભાવ અંગે વાકેફ છે."
તેમણે કહ્યું, "પરંતુ જો અમે ગ્રામીણ લોકો સુધી પહોંચીએ તો આપણે તેમના વિચારો બદલી શકીએ છે."
નિર્દેશક અનુભવ સિન્હાએ કહ્યું કે, "અમે મોબાઈલ સ્ક્રીનિંગ કરવાનું આયોજન કર્યુ છે. ફિલ્મની વિશેષ સ્ક્રીનિંગથી તમામ લોકો સુધી પહોંચી શકીએ"
ફિલ્મમાં આયુષ્યમાન એક પોલીસ અધિકારીની ભૂમિકામાં છે. જે બે દલિત યુવતીઓના દુષ્કર્મ અને હત્યાની બાબતે તપાસ કરવા માટે એક ગામમાં જાય છે.
'आर्टिकल 15' को ग्रामीण भारत तक पहुंचाना चाहते हैं निर्माता
(10:02)
मुंबई, 16 जून (आईएएनएस)| आगामी फिल्म 'आर्टिकल 15' 28 जून को रिलीज होने के लिए तैयार है और इसके निर्माता इसकी स्क्रीनिंग देश के ग्रामीण हिस्सों में करने की योजना बना रहे हैं, जहां जाति आधारित सामाजिक भेदभाव अभी भी प्रचलित है।
फिल्म के मुख्य अभिनेता आयुष्मान खुराना ने शनिवार को मीडिया को बताया, "फिल्म बनाने का एक कारण यह भी रहा है कि हम ग्रामीण भारत तक पहुंचना चाहते हैं, उन जगहों तक पहुंचना चाहते हैं जहां अभी भी जाति के आधार पर भेदभाव होता है। अगर हम एक आर्ट हाउस फिल्म बनाते हैं और अंतर्राष्ट्रीय फिल्म महोत्सवों में जाते हैं तो हम सिर्फ उन्हीं दर्शकों तक पहुंच पाएंगे जो पहले से ही भेदभाव के बारे में जानते हैं।"
उन्होंने कहा, "लेकिन अगर हम ग्रामीण लोगों तक पहुंचते हैं तो हम उनकी सोच में बदलाव ला सकते हैं।"
निर्देशक अनुभव सिन्हा ने कहा, "हम मोबाइल स्क्रीनिंग करने की योजना बना रहे हैं। फिल्म की स्पेशल स्क्रीनिंग से हर किसी की इस तक पहुंच होगी।"
फिल्म में आयुष्मान एक पुलिस अधिकारी की भूमिका में हैं जो दो दलित लड़कियों के दुष्कर्म व हत्या मामले की जांच करने के लिए एक गांव में जाता है।
--आईएएनएस
ફિલ્મ 'આર્ટિકલ 15'ને ગ્રામીણ ભારત સુધી પહોંચાડવા માંગે છે નિર્માતા
મુંબઈઃ આગામી ફિલ્મ 'આર્ટિકલ 15' 28 જૂને રિલીજ થશે અને તેના નિર્માતા તેની પ્રસારણ દેશના ગ્રામીણ ક્ષેત્રોમાં કરવાનું આયોજન કરી રહ્યાં છે. જ્યાં જાતિ આધારિત સામાજિક ભેદભાવ હાલમાં પણ યથાવત્ છે.
ફિલ્મના મુખ્ય અભિનેતા આયુષ્યમાન ખુરાનાએ શનિવારે મીડિયાને જણાવ્યું કે "ફિલ્મ બનાવવાનું એક કારણ એ પણ છે કે ગ્રામીણ ભારત સુધી પહોંચાડવી છે. એ વિસ્તારોમાં પહોંચાડવી છે જ્યાં આજે પણ જાતિના આધારે પણ ભેદભાવ થાય છે. જો અમે એક કળા આધારિત ફિલ્મ બનાવીએ અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં જઈએ તો અમે ફક્ત એ જ દર્શકો સુધી પહોંચી શકીએ જે પહેલાથી જ ભેદભાવ અંગે વાકેફ છે."
તેમણે કહ્યું, "પરંતુ જો અમે ગ્રામીણ લોકો સુધી પહોંચીએ તો આપણે તેમના વિચારો બદલી શકીએ છે."
નિર્દેશક અનુભવ સિન્હાએ કહ્યું કે, "અમે મોબાઈલ સ્ક્રીનિંગ કરવાનું આયોજન કર્યુ છે. ફિલ્મની વિશેષ સ્ક્રીનિંગથી તમામ લોકો સુધી પહોંચી શકીએ"
ફિલ્મમાં આયુષ્યમાન એક પોલીસ અધિકારીની ભૂમિકામાં છે. જે બે દલિત યુવતીઓના દુષ્કર્મ અને હત્યાની બાબતે તપાસ કરવા મટે એક ગામમાં જાય છે.
Conclusion: