ETV Bharat / bharat

Honorના આ ફોન પર મળશે મોટી છૂટ, જાણો કિંમત

જયપુરઃ સ્માર્ટફોન કંપની ઑનરનું મોડલ Honor 8C થોડા સમય માટે સસ્તો થવા જઈ રહ્યો છે. આ મૉડલ પ્રત્યે આકર્ષણ વધારવા માટે કંપની આ ઑફર લાવી શકે છે. Honor 8Cને નવેમ્બરમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. કિંમત કટ માત્ર 4GB+32GB વેરિએન્ટ માટે છે. આ વેરિએન્ટને કંપનીએ 11,999 રૂપિયામાં લૉન્ચ કરવામાં આવ્યું હતું. ભાવ ઘટાડા પછી તેની કિંમત રૂપિયા 10,999 થશે.

GUJARAT
author img

By

Published : Feb 9, 2019, 3:44 PM IST

તમને જણાવીએ કે, આ સ્માર્ટફોન પર અમુક સ્પેશ્યલ ઑફર્સ પણ છે. આ ઑફર્સમાં જીયો ડિઝિટલનો પ્લાન પણ છે. જેના હેઠળ 4450 રૂપિયાના મૂલ્યની સેવા ઉપલબ્ધ રહેશે.

Honor 8C
ફાઈલ ફોટો
undefined

Honor 8Cના ફિચરની વાત કરીએ તો તેમાં કૉક્લૉમ સ્નેપડ્રેગન 632 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જેમાં 4GB રેમની સાથે 32GBનું ઇન્ટરનલ સ્ટોરેજ પણ આપવામાં આવી છે. જેને માઈક્રો એચડી કાર્ડ દ્વારા વધારી પણ શકાય છે. આ સ્માર્ટફોનમાં ત્રણ કાર્ડ સ્લોટ્સ છે. જેથી તમે બે સિમ અને એક મેમરી કાર્ડ લગાવી શકો છો.

Intro:Body:

Honorના આ ફોન પર મળશે મોટી છૂટ, જાણો કિંમત

Honor, phone, decreased, Jaipur, Honor 8C, Gujarat news, Gujarat

જયપુરઃ સ્માર્ટફોન કંપની ઑનરનું મોડલ Honor 8C થોડા સમય માટે સસ્તો થવા જઈ રહ્યો છે. આ મૉડલ પ્રત્યે આકર્ષણ વધારવા માટે કંપની આ ઑફર લાવી શકે છે. Honor 8Cને નવેમ્બરમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. કિંમત કટ માત્ર 4GB+32GB વેરિએન્ટ માટે છે. આ વેરિએન્ટને કંપનીએ 11,999 રૂપિયામાં લૉન્ચ કરવામાં આવ્યું હતું. ભાવ ઘટાડા પછી તેની કિંમત રૂપિયા 10,999 થશે. 

તમને જણાવીએ કે, આ સ્માર્ટફોન પર અમુક સ્પેશ્યલ ઑફર્સ પણ છે. આ ઑફર્સમાં જીયો ડિઝિટલનો પ્લાન પણ છે. જેના હેઠળ 4450 રૂપિયાના મૂલ્યની સેવા ઉપલબ્ધ રહેશે.  

Honor 8Cના ફિચરની વાત કરીએ તો તેમાં કૉક્લૉમ સ્નેપડ્રેગન 632 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જેમાં 4GB રેમની સાથે 32GBનું ઇન્ટરનલ સ્ટોરેજ પણ આપવામાં આવી છે. જેને માઈક્રો એચડી કાર્ડ દ્વારા વધારી પણ શકાય છે. આ સ્માર્ટફોનમાં ત્રણ કાર્ડ સ્લોટ્સ છે. જેથી તમે બે સિમ અને એક મેમરી કાર્ડ લગાવી શકો છો.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.