ETV Bharat / bharat

સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા

કૃષિ કાયદાને કોરોનાની મહામારીએ વિશ્વ સહિત ભારતમાં પણ હાહાકાર મચાવ્યો. તો બીજી તરફ 2020ના વર્ષને ભારતમાં સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા માટે પણ યાદ રાખવામાં આવશે. આ વર્ષે સુપ્રીમ કોર્ટના અનેક એવા ચુકાદા હતા જે દેશની જનતા માટે ધ્યાનાકર્ષક રહ્યા હતાં.

court
Supreme court
author img

By

Published : Dec 30, 2020, 4:49 PM IST

Updated : Jan 12, 2021, 2:11 PM IST

સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા

તારીખનિર્ણયો અને આદેશો
06.01.20'લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ માટે નિમણૂકનો સંપૂર્ણ અધિકાર નથી' : સુપ્રીમ કોર્ટે વેસ્ટ બેંગાલ મદરસા સર્વિસ કમિશન ઍક્ટને સમર્થન આપ્યું
09.01.20જેજે ઍક્ટઃ જે ગુનાઓ માટે સાત વર્ષથી કરતાં વધુની મહત્તમ સજા જણાવાયેલી હોય, પરંતુ લઘુતમ સજાની જોગવાઈ ન હોય તે 'ભયંકર ગુના' ન હોય, તો પણ 'ગંભીર ગુના' છેઃ શિલ્પા મિત્તલ વિરુદ્ધ દિલ્હી રાજ્ય અને અન્ય.
10.01.20ફક્ત "જાહેર કટોકટી" કે "જનતાની સલામતિ"ના હિતમાં હોય ત્યારે જ ઈન્ટરનેટ શટડાઉનનો આદેશ આપી શકાશે. કાશ્મીર લોકડાઉન અને ઈન્ટરનેટ શટડાઉનઃ અનુરાધા ભસીન વિરુદ્ધ યુનિયન ઑફ ઈન્ડિયા
21.0120બિનલાયકાત બાબતે સ્પીકરે ત્રણ મહિનામાં નિર્ણય લેવો જોઈએ; 10મા શિડ્યુઅલ હેઠળ નિષ્પક્ષ ટ્રિબ્યુનલની આવશ્યકતા છે (કેઇશમ મેઘચંદ્ર સિંઘ વિરુદ્ધ મણીપુર વિધાનસભાના માનનીય અધ્યક્ષ અને અન્યો)
29.01.20ખાસ અને વિચિત્ર સંજોગો સિવાય આગોતરા જામીન નિશ્ચિત અવધિ સુધી મર્યાદિત હોઈ શકે નહીંઃ સુશીલા અગરવાલ અને અન્યો વિરુદ્ધ દિલ્હી રાજ્ય અને અન્ય.
10.02.20એસસી / એસટી એમેન્ડમેન્ટ ઍક્ટ 2018ની માન્યતાને સમર્થન - પૃથ્વી રાજ ચૌહાણ વિરુદ્ધ ભારત દેશ
12.02.20કાયદા સામે સંઘર્ષમાં પડેલા બાળકને કોઈ પણ સંજોગોમાં જેલ કે પોલીસ લોકઅપમાં ન રાખી શકાય ઃ સુપ્રિમ કોર્ટ
13.02.20સુપ્રિમ કોર્ટે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં ઉમેદવારોના ગુનાહિત ઈતિહાસ જાહેર કરવા રાજકીય પક્ષોને આદેશ આપ્યો ઃ રામબાબુ સિંઘ ઠાકુર વિરુદ્ધ સુનિલ અરોરા અને અન્યો
17.02.20નૌકાદળ અને લશ્કરમાં મહિલાઓ માટે કાયમી પંચ
06.03.20જમીન સંપાદનઃ જો ટ્રેઝરીમાં રાહત વળતર જમા કરાયું હોય તો જૂના કાયદા હેઠળ કાર્યવાહીમાં કોઈ ત્રુટિ નથી ; સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયમૂર્તિની બેન્ચે ઈન્દોર ડેવલપમેન્ટ ઓથોરિટીના નિર્ણયને સમર્થન આપ્યું
06.03.20એફસીઆરએ - રાજકીય જોડાણો ન ધરાવતી હોય તેવી જાહેર હિતને ટેકો આપતી સંસ્થાઓને વિદેશી યોગદાન સ્વીકારવા ઉપર કોઈ પ્રતિબંધ નથીઃ સુપ્રીમ કોર્ટ
20.03.20નિર્ભયા કેસઃ સુપ્રીમ કોર્ટે મધ્યરાત્રિની સુનાવણી બાદ આરોપીઓની સજાનો અમલ સ્થગિત કરવાની આખરી અરજી ફગાવી દીધી
23.03.20સુપ્રીમ કોર્ટે કોવિડ19ને કારણે 15મી માર્ચની અસરથી આગળનો આદેશ ન મળે ત્યાં સુધી તમામ કોર્ટ્સ / ટ્રિબ્યુનલ્સમાં કેસ દાખલ કરવાની સમયમર્યાદા લંબાવી
23.03.20સુપ્રીમ કોર્ટે રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોને જેલોની ભીડ ઓછી કરવા માટે નાના ગુનાઓના કેદીઓનાં પેરોલ મંજૂર કરવાનું ધ્યાન ઉપર લેવા જણાવ્યું.
02.04.20કાયદામાં 'પૂર્વવ્યાપી' પર્યાવરણીય મંજૂરી અસ્પષ્ટ છે
04.04.20સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટોકરન્સી ડીલર્સને બેન્કિંગ સેવાઓ ઉપરનો રિઝર્વ બેન્કનો પ્રતિબંધ ગેરકાયદેસર ઠરાવ્યો
06.04.20(કોવિડ-19) સુપ્રિમ કોર્ટે દેશભરની તમામ અદાલતોમાં વીડિયો કોન્ફરન્સિંગના અમલ માટે દિશાનિર્દેશો જાહેર કર્યા
13.04.20ગૃહ સત્રમાં હોવા છતાં ગવર્નર ફ્લોર ટેસ્ટનો આદેશ આપી શકે છેઃ સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશના ગવર્નરના નિર્ણયને મંજૂરી આપી
13.04.20ફક્ત આયુષ્માન ભારત યોજના તેમજ ઈડબલ્યુએસ કેટેગરી હેઠળના લોકો માટે જ કોવિડ-19નું વિના મૂલ્યે પરીક્ષણ કરાશેઃ સુપ્રીમ કોર્ટે ખાનગી લેબોરેટરીઝને અન્ય લોકો પાસેથી નાણાં લેવાની મંજૂરી આપી
22.04.20અનુસૂચિત વિસ્તારોમાં શિક્ષકના પદો 100 ટકા અનુસૂચિત જાતિઓ માટે અનામત રાખવાં તે ગેરબંધારણીય છેઃ સુપ્રીમ કોર્ટ
23.04.20એનડીપીએસ - મિશ્રણમાં તટસ્થ પદાર્થોની માત્રા 'નાના અથવા વાણિજ્યિક પ્રમાણ' નક્કી કરવા માટે વાસ્તવિક દવા (ડ્રગ) વજન સાથે ધ્યાનમાં લેવી આવશ્યક છેઃ સુપ્રીમ કોર્ટ
27.04.20ન્યાયમૂર્તિની ક્ષમતા કે સત્યનિષ્ઠા સામે સવાલ ઉઠાવતા પહેલા નાગરિક પાસે થોડી પ્રતિષ્ઠા અથવા જ્ઞાન હોવાં જરૂરી છેઃ સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશો વિરુદ્ધ કૌભાંડના આરોપ મૂકવા માટે ત્રણ વ્યક્તિને દોષી ઠેરવ્યા
28.04.20ડીમ્ડ યુનિવર્સિટી ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ આવરી લેવાય છેઃ સુપ્રીમ કોર્ટ
30.04.20અનુચ્છેદ 30, રાજ્ય સરકારને લઘુમતિ સંસ્થાઓને પારદર્શી બનાવવાના વહીવટ માટે વાજબી નિયમનો લાદતાં અટકાવી શકે નહીંઃ સુપ્રીમ કોર્ટ (કેસઃ ગુજરાત રાજ્ય વિરુદ્ધ મનસુખભાઈ કાનજીભાઈ શાહ)
05.05.20સિક્યુરિટાઈઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઑફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઑફ સિક્યુરિટી ઈન્ટરેસ્ટ (એસએઆરએફઈએએસઆઈ) ઍક્ટ કૉઓપરેટિવ બેન્કોને લાગુ પડે છેઃ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ
11.05.20શબરીમાલા સંદર્ભેઃ અનુસૂચિત જાતિ માટે કાયદાના સવાલોની સમીક્ષામાં મોટી બેન્ચનો સંદર્ભ લઈ શકાય છે
11.05.20સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરમાં ફોર જી સેવાઓ પુનઃસ્થાપિત કરવાના આદેશ મંજૂર કરવાનું નકાર્યું; સ્પેશિયલ કમિટીને અરજદાર દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ તપાસવા જણાવ્યું
19.05.20જ્યાં સુધી પત્રકારો બદલાની ધમકીથી ડર્યા વિના સત્તા સામે અવાજ ઉઠાવી શકશે ત્યાં સુધી ભારતની સ્વતંત્રતા સલામત રહેશેઃ અર્નબ ગોસ્વામીના કેસમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું
23.05.202015ના સુધારા બાદ બનાવેલા ઘરેલુ લવાદ એવોર્ડ માટે પેટન્ટની ગેરકાયદેસરતા એક આધાર ઉપલબ્ધ છેઃ સુપ્રીમ કોર્ટ
27.05.20સુપ્રીમ કોર્ટે લોકડાઉન દરમ્યાન રોજગાર ગુમાવનારા સ્થળાંતરિત કામદારોના કલ્યાણ માટે દિશાનિર્દેશોને અનુમતિ આપી
19.06.20સુઓ મોટો લિમિટેશન એક્સ્ટેન્શન કે લૉકડાઉન ડિફોલ્ટ જામીન માટે દોષીના અધિકારને અસર નહીં કરેઃ સુપ્રીમ કોર્ટ
09.07.2031મી માર્ચ પછી બીએસ-4 વાહનોનાં વેચાણને સુપ્રીમ કોર્ટે અમાન્ય ઠેરવ્યાંઃ આવાં વાહનોની નોંધણી અટકાવી
10.07.20(સુઓ મોટો લિમિટેશન એક્સ્ટેન્શન) સુપ્રીમ કોર્ટે વૉટ્સઍપ, ઈમેઇલ અને ફેક્સ જેવી ઈન્સ્ટન્ટ ટેલી-મેસેન્જર સર્વિસીઝ દ્વારા સેવાને મંજૂરી આપી
13.07.20પદ્મનાભ સ્વામી મંદિરઃ સુપ્રીમ કોર્ટે પૂર્વ શાહી પરિવાર દ્વારા સૂચવવામાં આવેલી વહીવટી સમિતિને "ત્રાવણકોરના શાસક"ના અધિકાર આપ્યા
14.07.20એવિડન્સ ઍક્ટની કલમ 65બી (4) હેઠળનું પ્રમાણપત્ર ઈલેક્ટ્રોનિક પુરાવાની સ્વીકૃતિની પૂર્વસત્તા છેઃ સુપ્રીમ કોર્ટ
11.08.20હિન્દુ વારસા હક (સુધારો) કાયદો, 2005 લાગુ થતો હોય ત્યારે પિતા જીવિત ન હોય તો પણ દીકરીઓને સહિયારો અધિકાર મળે છેઃ સુપ્રીમ કોર્ટ
14.08.20ન્યાયતંત્રની આલોચના કરતા ટ્વીટ્સ માટે સુપ્રિમ કોર્ટે એડવોકેટ પ્રશાંત ભૂષણને અદાલતની અવમાનના માટે દોષી ઠેરવ્યા
16.08.20સંશોધન અધિકારી અને ફરિયાદી એક જ હોવાના કારણથી એનડીપીએસ કેસોમાં ટ્રાયલ પૂરા કરવામાં નહીં આવે અને આરોપીને તેને આધારે દોષી ગણી શકાશે નહીંઃ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ
18.08.20સુપ્રીમ કોર્ટે પીએમ કેર્સ ફંડ એનડીઆરએફને ટ્રાન્સફર કરવાની અરજી ફગાવી દીધી; જણાવ્યું કે કોવિડ-19 માટે નવેસરથી રાષ્ટ્રીય આપત્તિ આયોજનની જરૂર નથી
19.08.20સુપ્રીમ કોર્ટે સુશાંત સિંઘ રાજપૂતના મૃત્યુનો કેસ સીબીઆઈને સોંપ્યો
27.08.20'તેમનું પછાતપણું તેમણે શાશ્વત કાળ સુધી ઉઠાવવું પડશે ?ઃ સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે અનામતના લાભ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના છેલ્લા સ્તર સુધી પહોંચતા નથી (ચુકાદો વાંચો)
28.08.20સુપ્રીમ કોર્ટે યુજીસી અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી વચ્ચે વિવાદનું સમાધાન કર્યું
01.10.20ફેક્ટરીઝ ઍક્ટ મુજબ કોવિડ 19 જાહેર કટોકટી નથી ઃ સુપ્રિમ કોર્ટે ઓવરટાઈમના મહેનતાણા વિના ફેક્ટરીઝ ઍક્ટ હેઠળ કામના કલાકો લંબાવવાના ગુજરાત સરકારના નોટિફિકેશનને રદ કર્યું
07.10.20વિરોધ પ્રદર્શન ફક્ત નક્કી કરાયેલાં સ્થળોએ જ કરી શકા શે ઃ સુપ્રિમ કોર્ટે શાહીન બાગ ખાતેના વિરોધ પ્રદર્શન અંગે ચુકાદો આપ્યો
10.10.20સેવામાં હોય તેવા ઉમેદવારો માટે કોઈ પણ અનામત રાખવાની સત્તા મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા પાસે નથી; રાજ્યો પાસે છેઃ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ
15.10.20(ઘરેલુ હિંસા કાયદો) પતિના સંબંધીઓની પણ માલિકી હોય તેવા ઘર ઉપર પણ પત્નીનો અધિકાર છે ઃ સુપ્રિમ કોર્ટે પોતાનો 2006નો એસઆર બત્રા ચુકાદો રદ્દ કર્યો
15.10.20ક્રિમિનલ પિનલ કોડ 167(2) હેઠળ ડિફોલ્ટ / કાનૂની જામીન મંજૂર કરતી વખતે અદાલત નાણાં જમા કરાવવાની શરત લાદી શકે નહીંઃ સુપ્રીમ કોર્ટ
16.10.20સિવિલ / ક્રિમિનલ કાર્યવાહી ઉપર વડી અદાલતો સહિતની અદાલતોએ મંજૂર કરેલા તમામ સ્ટે ઓર્ડર્સ કોઈ નક્કર કારણથી મુદત લંબાવાઈ ન હોય તો છ મહિનામાં સમાપ્ત થશેઃ સુપ્રીમ કોર્ટ
29.10.20એનડીપીએસ અધિકારીઓ સમક્ષ કરેલી કબૂલાતો પુરાવા મુજબ સ્વીકાર્ય નથી - તોફાન સિંઘના કેસમાં સુપ્રિમ કોર્ટે 2:1 બહુમતિથી આદેશ આપ્યો
27.11.20વડી અદાલતો યોગ્ય કેસોમાં કલમ 226 હેઠળ જામીન આપી શકે છે - અર્નબ ગોસ્વામી કેસ
27.11.20સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ટ્રિબ્યુનલ રૂલ્સ 2020માં સુધારા કરવા જણાવ્યું
07.12.20નફરતભર્યું ભાષણ બહુમતિ માટે પ્રતિબદ્ધ રાજનીતિમાં સમાનતાનો અધિકાર આપે છેઃ સુપ્રીમ કોર્ટ
08.12.20નેશનલ હાઈવે માટે જમીન સંપાદન કરવા પર્યાવરણીય મંજૂરી અગાઉથી મેળવવી જરૂરી છે - સુપ્રીમ કોર્ટે જણાવ્યું
15.12.20જમીન માલિક - ભાડુઆતના વિવાદ ભાડા નિયંત્રણ કાયદાથી આવરવામાં આવેલો ન હોય તો લવાદને પાત્ર છે
02.12.20કાયદેસર અપેક્ષાઓનો ઈનકાર કરવાથી આર્ટિકલ 14ના ભંગ અને મનસ્વીપણાનું કારણ બની શકે છે
02.12.20તમામ પોલીસ સ્ટેશનોમાં CCTVs મૂકવા; પોલીસ / એનઆઈએ / સીબીઆઈ / ઈડી દ્વારા માનવીય અધિકારોના ભંગનો શિકાર બનેલી વ્યક્તિ પૂછપરછ દરમ્યાનના સીસીટીવી ફૂટેજ મેળવવાનો અધિકાર ધરાવે છેઃ સુપ્રીમ કોર્ટ
17.12.20વેતનની પૂરેપૂરી ચુકવણી માટેના ગૃહ મંત્રાલયના આદેશ અંગે નોકરીદાતાઓ સામે આકરા પગલાં લઈ શકાશે નહીંઃ સુપ્રીમ કોર્ટ
17.12.20યોગ્ય કેસમાં ચાર્જશીટ સોંપી દેવાયા બાદ પણ સીબીઆઈની તપાસનો આદેશ આપી શકાય છેઃ સુપ્રીમ કોર્ટ
20.12.20અનામત શ્રેણીના ઉમેદવારો મેરિટના આધારે સામાન્ય શ્રેણીની ખાલી જગ્યાઓ માટે પાત્રતા ધરાવે છેઃ સુપ્રીમ કોર્ટ

Last Updated : Jan 12, 2021, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.