ETV Bharat / bharat

ઉત્તરાખંડ આપત્તિ: સતત્ત ચોથા દિવસે પણ બચાવ અભિયાન શરૂ, 32 લોકોના મોત

ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાથી પ્રલય આવ્યો હતો , આ ઘટનામાં 32 લોકોના મોત થયા છે તો આ સાથે 197 લોકો લાપતા છે.આ ઘટનામાં 600થી વધુ સેનાના જવાન, ITBP, NDRF, SFRFના જવાન બચાવ કાર્યમાં જોડાયા છે.

ઉત્તરાખંડ આપત્તિ
ઉત્તરાખંડ આપત્તિ
author img

By

Published : Feb 10, 2021, 7:25 AM IST

  • સત્તત ચોથા દિવસે પણ બચાવ અભિયાન શરૂ
  • 600થી વધુ જવાનો બચાવ અભિયાનમાં જોડાયા
  • ઘટનામાં 32 લોકોના મોત
  • ગ્લેશિયર તૂટતા ઘટના બની

ચમોલી : ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાથી પ્રલય આવ્યો હતો , આ ઘટનામાં 32 લોકોના મોત થયા છે તો આ સાથે 197 લોકો લાપતા છે.આ ઘટનામાં 600થી વધુ સેનાના જવાન, ITBP, NDRF, SFRFના જવાન બચાવ કાર્યમાં જોડાયા છે. આ જવાનો પૂર પ્રભાવિત વિસ્તાર અને સંપર્ક વિહોણા ગામમાં ખાનપાન, દવાઇઓ અન્ય જરૂરીવસ્તુઓ પહોંચાડી રહ્યા છે. રાજ્યના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવતે ITBP જવાનોને ટ્વિટ કરીને તેમનો આભાર માન્યો હતો.

અલકનંદા નદીમાં જળ સ્તર વધ્યો

ઉત્તરાખંડના ચમોલીમાં રવિવારે ગ્લેશિયર તૂટનાની ઘટના બની હતી. જેમાં અનેક લોકોના જીવ ગયા છે અને આ સાથે કેટલાક લોકો લાપતા છે. ગ્લેશિયર તૂટવાથી અલકનંદામાં જળસ્તર વધી ગયું હતું જેથી વિનાશ સર્જાયો હતો.

600થી વધુ જવાનો રેસ્કયૂ ઓપરેશનમાં જોડાયા

આ ઘટના બાદ 600થી વધુ સેનાના જવાન, ITBP, NDRF, SFRFના જવાનો બચાવ અભિયાનમાં જોડાયા હતા.

તપોવન,વિષ્ણુગઢ પ્રોજક્ટની સુરંગમાં 35થી વધુ લોકો ફસાયા

ભારતીય સેનાના જવાનો પણ બચાવ અભિયાનમાં જોડાયા છે. મળતી માહિતી મુજબ, NTPCના તપોવન, વિષ્ણુગઢ પ્રોજેક્ટની 2.5 કિલોમીટર લાંબી સુરંગમાં 35 લોકોથી વધુ લોકો ફસાયા છે.આ લોકોને સુરંગમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે, સુરંગમાં જળ સ્તર વધી રહ્યો છે.

હેંગિંગ ગ્લેશિયર તૂટવાથી પ્રલય આવ્યો

દેહરાદૂનના Wadia Institute of Himalayan Geology (WIHG) ના વૈજ્ઞાનિકોની બે ટીમનું કહેવું છે કે, હેગિંગલ ગ્લેશિયર આ આપત્તિનો કારણ હોઇ શકે છે.મંગળવારે વૈજ્ઞાનિકોની બે ટીમો દ્વારા આ વિસ્તારનું એરિયલ સર્વે કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.