ETV Bharat / bharat

ભાજપ RSS સામે લડવા તૈયાર, પરંતુ અધ્યક્ષ તરીકે નહી: રાહુલ - congress working committee

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે કોંગ્રેસ કાર્યકારિણી સમિતિ(CWC)ની બેઠકમાં નેતાઓને કહ્યું કે, તેઓ ભાજપ અને RSSની વિચારધારા સાથેની લડાઈને આગળ લઈ જવા માટે તૈયાર છે. પરંતુ તેઓ પક્ષના રોજબરોજના કામમાં વ્યસ્ત રહેવા ઈચ્છતા નથી અને તે માટે ગાંધી નહેરૂ પરિવારની બહારના કોઈ નવા પક્ષના અધ્યક્ષની પસંદગી કરવામાં આવવી જોઈએ.

ભાજપ RSS સામે લડવા તૈયાર, પરંતુ અધ્યક્ષ તરીકે નહી: રાહુલ
author img

By

Published : May 29, 2019, 1:20 PM IST

આ અંગે પક્ષના નેતાએ જણાવ્યું કે, રાહુલ પોતાના રાજીનામાંને લઈને ઘણાં મજબૂત છે. તેઓ પક્ષના નેતાઓના આ સૂચનને પણ માની રહ્યાં નથી કે તેઓ અધ્યક્ષ રહીને પક્ષના રોજબરોજના કાર્યો માટે કોઈને કાર્યવાહક અધ્યક્ષ અથવા ઉપપ્રમુખની નિમણૂંક કરી દે.

સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસની હારની સમીક્ષા માટે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં રાહુલે હારની નૈતિક જવાબદારી લઈને કહ્યું કે, તેઓ પોતાની જગ્યા પર પસંદ કરવામાં આવેલા નવા અધ્યક્ષ સાથે સક્રિયતા રૂપથી કામ કરશે.

આ બેઠકમાં તેમણે કહ્યું કે, ભાજપ અને તેના વૈચારિક સંરક્ષક RSS વિરૂદ્ધ વિચારધારાની લડાઈ એ ભારતની જરૂરિયાત છે. તેઓ તેના માટે તૈયાર છે. પરંતુ તેઓ જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની નિમણૂક જેવા કામમાં વ્યસ્ત રહેવા ઈચ્છતા નથી, કેમ કે આ કામ ઘણો સમય માંગી લે છે. પક્ષનેતાએ કહ્યું, તેમણે કાર્યસમિતીની બેઠકમાં કહ્યું કે, તેઓ આ પરિસ્થિતિથી ભાગી રહ્યાં નથી.

રાજીનામું આપવાના નિર્ણય પર અડગ રહેતા તેમણે કહ્યું કે, નવા અધ્યક્ષ પરિવારમાંથી હોવો જોઈએ નહીં. તેમજ તેમણે તે નેતાઓનો ઉલ્લેખ કર્યો, જે નેહરૂ ગાંધી પરિવારના નથી અને જેમણે પક્ષનું નેતૃત્વ કર્યું હતું.

રાજીનામું આપવાના નિર્ણય પર અડગ રહેતા તેમણે કહ્યું કે, નવા અધ્યક્ષ પરિવારમાંથી હોવો જોઈએ નહીં. તેમજ તેમણે તે નેતાઓનો ઉલ્લેખ કર્યો હતો જે નેહરૂ ગાંધી પરિવારના નહીં અને પક્ષનું નેતૃત્વ કર્યું હતું. જ્યારે રાહુલ આ નિર્ણય પર અડગ રહ્યા તો, હું બેઠકમાં શોર મચાવીને તેઓ કોઈ પણને કાર્યકારી અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષ નિયુક્ત કરે છે, પરંતુ રાહુલ નથી માનતા. બેઠકમાં કેટલાક લોકોએ EVMની છેડછાડનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ અન્ય લોકોએ વગર પૂરાવા કંઈ નહી કહેવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, CWCએ શનિવારે સર્વ સમ્મતિથી રાહુલ ગાંધીના રાજીનામાને નામંજૂર કર્યું હતું અને પડકારજનક સમયમાં પાર્ટીની આગેવાની કરવાની ભલામણ કરી હતી. પરંતુ રાહુલ હજુ પણ પોતાના નિર્ણય પર અડગ છે.

Intro:Body:

भाजपा RSS से लड़ने को तैयार, लेकिन पार्टी अध्यक्ष के रूप में नहीं : राहुल

नई दिल्ली: ऐसा माना जा रहा है कि कांग्रेस अध्यक्ष राहुल गांधी ने शनिवार को कांग्रेस कार्यसमिति (सीडब्ल्यूसी) की बैठक में नेताओं से कहा कि वह भाजपा और आरएसएस से विचारधारा की लड़ाई को आगे ले जाने के लिए तैयार हैं, लेकिन वह पार्टी के रोजमर्रा के कामों में नहीं उलझे रहना चाहते और इसलिए गांधी नेहरू परिवार से बाहर का कोई नया पार्टी अध्यक्ष चुना जाना चाहिए.

पार्टी के एक नेता ने आईएएनएस से कहा कि राहुल अपने इस्तीफे को लेकर काफी दृढ़ हैं. वह पार्टी नेताओं के इस सुझाव को भी नहीं मान रहे हैं कि वह अध्यक्ष रहते हुए पार्टी के रोजमर्रा के कामों के लिए किसी को कार्यवाहक अध्यक्ष या उप प्रमुख नियुक्त कर दें.

आम चुनाव में कांग्रेस की करारी हार की समीक्षा के लिए बुलाई गई सीडब्ल्यूसी की बैठक में राहुल ने हार की नैतिक जिम्मेदारी ली और कहा कि वह अपनी जगह चुने जाने वाले नए अध्यक्ष के साथ सक्रियता से काम करेंगे.

ऐसा माना जा रहा है कि बैठक में उन्होंने कहा कि भाजपा और इसके वैचारिक संरक्षक आरएसएस के खिलाफ विचारधारा की लड़ाई भारत की जरूरत है और वह इसके लिए तैयार हैं, लेकिन वह जिला कांग्रेस प्रमुखों की नियुक्ति जैसे कामों में उलझना नहीं चाहते, क्योंकि यह काम काफी समय ले लेते हैं.

पार्टी नेता ने कहा, 'उन्होंने सीडब्ल्यूसी की बैठक में कहा कि वह (स्थिति से) भाग नहीं रहे हैं.'

इस्तीफे के फैसले पर अटल रहते हुए उन्होंने कहा कि नया अध्यक्ष 'परिवार से नहीं होना चाहिए' और उन्होंने उन नेताओं का जिक्र किया, जो नेहरू गांधी परिवार के नहीं थे और जिन्होंने पार्टी का नेतृत्व किया था.

जब राहुल फैसले पर अटल रहे तो बैठक में शोर उठा कि वह किसी को कार्यवाहक अध्यक्ष या उपाध्यक्ष नियुक्त कर दें. लेकिन, राहुल नहीं माने.

बैठक में कुछ लोगों ने ईवीएम से कथित छेड़छाड़ का मुद्दा उठाया, लेकिन अन्य ने कहा कि बिना सबूत के कुछ नहीं कहा जाना चाहिए.

सीडब्ल्यूसी ने शनिवार को सर्वसम्मति से राहुल के इस्तीफे को नामंजूर कर दिया और उनसे इस चुनौतीपूर्ण समय में पार्टी का नेतृत्व संभाले रहने की गुजारिश की. हालांकि, राहुल अभी तक इस्तीफे के अपने फैसले पर कायम हैं.

===================================

ભાજપ RSS સામે લડવા તૈયાર, પરંતુ અધ્યક્ષ તરીકે નહી: રાહુલ

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે કોંગ્રેસ કાર્યસમિતિ (CWC)ની બેઠકમાં નેતાઓને કહ્યું કે, તેઓ ભાજપ અને આરએસઆરની વિચારધારા સાથેની લડાઈને આગળ લઈ જવા માટે તૈયાર છે. પરંતુ તેઓ પક્ષના રોજબરોજના કામમાં વ્યસ્ત રહેવા ઈચ્છતા નથી અને તે માટે ગાંધી નહેરૂ પરિવારની બહારના કોઈ નવા પક્ષના અધ્યક્ષની પસંદગી કરવામાં આવવી જોઈએ.

આ અંગે પક્ષના નેતાએ જણાવ્યું કે, રાહુલ પોતાના રાજીનામાંને લઈને ઘણાં મજબૂત છે. તેઓ પક્ષ નેતાઓના આ સૂચનને પણ માની રહ્યાં નથી કે તેઓ અધ્યક્ષ રહીને પક્ષના રોજબરોજના કાર્યો માટે કોઈને કાર્યવાહક અધ્યક્ષ અથવા ઉપપ્રમુખની નિમણૂક કરી દે.

સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસની હારની સમીક્ષા માટે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં રાહુલે હારની નૈતિક જવાબદારી લઈને કહ્યું કે, તેઓ પોતાની જગ્યા પર પસંદ કરવામાં આવેલા નવી અધ્યક્ષ સાથે સક્રિયતા રૂપથી કામ કરશે.

આ બેઠકમાં તેમણે કહ્યું કે, ભાજપ અને તેના વૈચારિક સંરક્ષક RSS વિરૂદ્ધ વિચારધારાની લડાઈ એ ભારતની જરૂરિયાત છે. તેઓ તેના માટે તૈયાર થે પરંતુ તેઓ જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની નિમણૂક જેવા કામમાં વ્યસ્ત રહેવા ઈચ્છતા નથી કેમ કે આ કામ ઘણો સમય લે છે.  પક્ષનેતાએ કહ્યું, તેમણે કાર્યસમિતીની બેઠકમાં કહ્યું કે, તેઓ આ પરિસ્થિતિમાંથી ભાગી રહ્યાં નથી.

રાજીનામું આપવાના નિર્ણય પર અડગ રહેતા તેમણે કહ્યું કે, નવા અધ્યક્ષ પરિવારમાંથી હોવો જોઈએ નહીં. તેમજ તેમણે તે નેતાઓનો ઉલ્લેખ કર્યો, જે નેહરૂ ગાંધી પરિવારના નહીં અને જેઓએ પક્ષનું નેતૃત્વ કર્યું હતું. જ્યારે રાહુલ આ નિર્ણય માટે અડગ રહ્યાં ત્યારે 

જ્યારે રાહુલ નિર્ણય પર અડગ રહ્યા તો, હું બેઠકમાં શોર મચાવીને તેઓ કોઈ પણને કાર્યકારી અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષ નિયુક્ત કરે છે, પરંતુ રાહુલ નથી માનતા. બેઠકમાં કેટલાક લોકોએ EVMની છેડછાડનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ અન્ય લોકોએ વગર પૂરાવા કંઈ નહી કહેવું જોઈએ. 

ઉલ્લેખનીય છે કે, CWCએ શનિવારે સર્વસમ્મતિથી રાહુલ ગાંધીના રાજીનામાને નામંજૂર કર્યું હતું અને પડકારજનક સમયમાં પાર્ટીની આગેવાની કરવાની ભલામણ કરી હતી. પરંતુ રાહુલ હજી પણ પોતાના નિર્ણય પર અડગ છે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.