ETV Bharat / bharat

રામ મંદિરને નહીં થાય ભૂકંપની અસર, 1000 વર્ષથી વધું હશે આયુષ્ય - car sevak news

અયોધ્યામાં નિર્માણ પામનારું રામ મંંદિર પ્રસિદ્ધ આર્કિટેક ચંદ્રકાંત સોમપુરા દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. રામ મંદિરને ભૂકંપની અસર થશે નહીં. આર્કિટેક્ટના જણાવ્યા મુજબ રામ મંદિરને 10 રિક્ટર સ્કેલની તિવ્રતાના ભૂકંપ સુધી અસર થશે નહીં.

રામ મંદિર
રામ મંદિર
author img

By

Published : Jul 31, 2020, 7:20 PM IST

અયોધ્યાઃ ભગવાન રામના જન્મ સ્થળ પર 500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ હવે ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. આ મંદિર સ્થાપત્ય કળાનો ઉત્તમ ઉદાહરણ બનશે. આ મંંદિર પ્રસિદ્ધ આર્કિટેક ચંદ્રકાંત સોમપુરા દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. આ મોડેલ રામ મંદિરને ભૂકંપની અસર થશે નહીં. જો આર્કિટેક્ટનું માનવામાં આવે તો આ રામ મંદિરને 10 રિક્ટર સ્કેલની તિવ્રતાના ભૂકંપની અસર થશે નહીં.

રામ મંદિર સમર્થકો, સંતો અને મહંતોની માગને ધ્યાનમાં રાખીને રામ મંદિરને પૌરાણિક શૈલીમાં બનાવવામાં આવશે. 2 એકરના વિસ્તારમાં રામલલાનું મંદિર બનશે. જ્યારે 67 એકર વિસ્તારમાં અલગ અલગ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. મંદિરનું આયુષ્ય વધારવા માટે 200 ફુટ ઉંડો ખાડો કરી માટીની તપાસ કરવામાં આવશે.

ભારતની પ્રચીનતમ શૈલી નાગર શૈલીમાં રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. ઉત્તર પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં આવેલા સતી મંદિર આ શૈલીમાં જ બનાવવામાં આવ્યા છે. આ મંદિરમાં એક સાથે 10,000થી વધુ ભક્તો રામલલાના દર્શન કરી શકે છે.

રામ મંદિર પર 10 રિક્ટર સ્કેલની તિવ્રતાના ભુકંપની પણ અસર નહીં થાય

રામ મંદિર બનાવનારા વાસ્તુકારોના જણાવ્યા મુજબ ભગવાન રામનો મંદિરનું આયુષ્ય લાંબુ રહેશે. અંદાજે 1000 વર્ષ સુધી રામ મંદિર પોતાના ગૌરવની અનુભુતિ કરાવતું રહેશે. આ સાથે નાના ભુકંપની અસર પણ મંદિરને થશે નહીં. આ મંદિર નાગર શૈલીમાં બની રહેલું આ મંદિરને 10 રિક્ટર સ્કેલના ભૂકંપને સહન કરવાની ક્ષમતા ધરાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.