ETV Bharat / bharat

એક એવો શખ્સ જે પહેલી લોકસભાથી લઈ અત્યાર સુધી કરી રહ્યો છે મતદાન - voting

ન્યૂઝ ડેસ્ક: ઉત્તરપ્રદેશના બાગપાતમાંથી એક એવા શખ્સની વાત આજે અમે જણાવા જઈ રહ્યા છીએ, જે 1952થી લઈ આજ સુધી એટલે કે, આગામી 17મી લોકસભા ચૂંટણીમાં મતદાન કરશે. મતબલ કે, તેમણે અત્યાર સુધીમાં 16 લોકસભા ચૂંટણીમાં મતદાન કરેલું છે. કોણ છે આ શખ્સ આવો જાણીએ આ શાનદાર શખ્સ વિશે...

ફૌજી રાજ સિંહ
author img

By

Published : Mar 24, 2019, 3:41 PM IST

પશ્ચિમી ઉત્તરપ્રદેશના અતિ મહત્વનો વિસ્તાર બાગપત છે, જ્યારથી અહીં ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી આ વિસ્તારમાં એક વ્યક્તિ ખૂબ જ ચર્ચામાં છે. આ વ્યકિત છે કેપ્ટન રાજ સિંહ ઢાકા. જેમણે 16 વખત લોકસભા અને 17 વખત વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરશે. પંચાયતની એક પણ ચૂંટણી એવી નહીં હોય જેમાં તેમણે મતદાન કર્યું ન હોય.

બાગપત જિલ્લાથી 25 કિમી દૂર એક એવું ગામ છે જ્યાં રિટાર્યડ ફૌજી રાજ સિંહ ઢાકા રહે છે. આ કેપ્ટનનો જન્મ બાગપત ટિકુલીમાં 10 માર્ચ 1926માં થયો હતો. આ એક એવા શખ્સ છે જેમણે અંગ્રજોથી ભારતીય અધિકારો સાથે કામ કરેલું છે. કેપ્ટન રાજ સિંહ 1984માં જાટ રેજીમેન્ટમાં સિપાઈની પોસ્ટ પર ભરતી થયા હતા. ત્યાર બાદ બઢતી થતા થતા તેઓ કેપ્ટન થઈ ગયા.

એક એવો શખ્સ જે પહેલી લોકસભાથી લઈ અત્યાર સુધી કરી રહ્યો છે મતદાન

આ કેપ્ટન સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, પહેલાના સમયમાં ચૂંટણી અલગ રીતે થતી હતી. ચૂંટણીમાં મુદ્દાઓને ધ્યાનમાં રાખી ચૂંટણી લડતા હતા. પણ અત્યારે રાજકારણીઓ એકબીજા પર કીચડ ઉછાળે છે.

જ્યારે તેમને પૂંછવામાં આવ્યું કે, તમે આગામી ચૂંટણી માટે જનતાને શું સંદેશો આપવા માંગો છો ત્યારે તેમણે કહ્યું કે, તમે એવા નેતાને પસંદ કરો જે ખેડૂત માટે દેશ માટે કામ કરે તથા ભાઈચારો વધારે. મત આપવા બાબતે તેમણે કહ્યું કે, મતદાન કરવું તે લોકોનો મૌલિક અધિકાર છે. જનતાએ તેનો પૂરો ફાયદો ઉઠાવો જોઈએ. દરેક નાગરીકે મતદાન કરવું જોઈએ.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.